ઘટકો

૪૦ મીનીટ
૧ બોટલ
  1. ૩૦૦ ગ્રામ આમળા
  2. ૪ ચમચીસંચળ પાઉડર
  3. ૨ ચમચીમીઠું
  4. ૪ ચમચીમરી પાઉડર
  5. ૩ ચમચીઅજમા નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    આમળાં ને ધોરણ ને કોરા કરી લેવા પછી નાના ટુકડા કરી લો પછી બધા મસાલા મીક્સ કરી ૩ થી ૪ કલાક રહેવા દો પછી મોટા વાસણમાં તડકે સૂકવવા ૫ થી ૭ દીવસ લાગસે પછી કાચ ની એર ટાઈટ બોટલમાં ભરી લો વરસ ચાલશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes