રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫/ ૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકીરવો
  2. ૧ વાટકીદહીં
  3. ૧/૨ઇનો પેકેટ
  4. ચપટીહિંગ
  5. ચપટીમરી પાઉડર
  6. ચપટી લાલ ચટણી
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ૧/૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  9. કોથમીર
  10. ૨/૩ ચમચી તેલ
  11. ચપટીરાઈ
  12. ચપટીજીરુ
  13. ચપટીહિંગ
  14. લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૧૫/ ૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવા માં દહીં ઉમેરી હલાવી અને પાંચ સાત મિનિટ ઢાંકી ને રાખી દેવો

  2. 2

    ત્યારબાદ ખીરા માં ઇનો નાખી હલાવી ને થાળીમાં તેલ લગાડી પાથરી ૧૦ મિનિટ બાફવા દેવા

  3. 3

    બફાઈ ગયા બાદ એક તપેલીમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ લીમડાના પાન હિંગ ઉમેરી વઘાર તતડે એટલે થારી માં ઉમેરી દેવો

  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes