આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ આમળા
  2. ૫૦૦ ગ્રામ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આમળા ને વરાળ માં એની સ્લાઇસ નીકળી જાય એવી રીતે બાફી લો. બવ બફાઈ ભી ન જવા જોયે

  2. 2

    આમળા ની સ્લાઇસ કાઢી ને એમાં ખાંડ ઉમેરી ને વેલણ થી હલાવી લો. દિવસ માં ૨ વખત હલાવાના. ૩ દિવસ રાખી અને પછી થાળી માં પોહળા કરી ને તડકે સુકવી દેવાના. ૫- ૭ દિવસ થશે મુખાવસ બનતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

Similar Recipes