રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પૌંઆ ને ધોઈ ને ચારણી મા નિતારી લેવું.હવે તેમાં હળદર, મીઠું અને ખાંડ નાંખી પાંચ થી દસ મિનિટ સ્ટીમ કરવા મુકવું.
- 2
ત્યારબાદ પેનમાં તેલ મુકી તેમાં રાઈ, મીઠા લીમડાનાં પાન અને કાપેલા મરચાં ઉમેરી સાંતડી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી સાતડવુ.
- 3
ત્યારબાદ ફરી પેનમાં તેલ મુકી તેમાં શીંગદાણા ને શેકી લેવું. હવે સાતડેલી ડુંગળી માં વરીયાળી ઉમેરી સ્ટીમ કરેલા પૌંઆ ઉમેરવું.
- 4
ત્યારબાદ તેમાં લીંબુ નો રસ ઉમેરી બે થી ત્રણ મિનિટ સુધી થવા દેવું. હવે તેમાં સમારેલા ડુંગળી, ટામેટા, શીંગદાણા અને તૈયાર કરેલો મસાલો નાંખી પ્લેટ માં કાઢી ઉપર કોથમીર, સેવ અને દાડમના દાણા ઉમેરી સર્વ કરવું.
- 5
Similar Recipes
-
-
ઇંદોરી પૌંઆ (Indori Paua Recipe In Gujarati)
#વેસ્ટઆ પૌંઆ મધ્ય પ્રદેશ માં ખુબ જ ફેમસ છે.ખાસ કરી ને ઇંદોર,ઉજજૈન માં ખુબ જોવા મળે. ત્યાં ની ફેમસ ડીશ છે. Bijal Preyas Desai -
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#Week5#ફૂડ ફેસ્ટિવલ1#ઈન્દોરી પૌંઆ Krishna Dholakia -
-
-
-
-
-
-
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#Foodfestival#FFC5#WEEK5#ઈન્દોરીપૌઆઈન્દોરી પૌઆમાં વરીયાળી ઉમેરવામાં આવે છે અને રતલામી સેવ ઉસળ અને જલેબી સાથે પિરસવામાં આવે છે. Krishna Mankad -
-
-
-
-
-
-
ઇન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia એકદમ ટેસ્ટી, લો કેલેરી, બિલકુલ ઓછા તેલમાં બનતી વાનગી એટલે ઈન્દોરી પૌંઆ. વડી પૌઆને વરાળે બાફવા થી તે એકદમ સોફ્ટ અને fluffy થઈ જાય છે. Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
મગ નું સલાડ અને બીટરૂટ જ્યુસ (Mag Nu Salad & Beetroot Juice Recipe In Gujarati)
#GA4#Week5 Darsh Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16020472
ટિપ્પણીઓ (11)