વેજીટેબલ ભાખરી કોર્ન પીઝા

Parmar Bindi
Parmar Bindi @cook_35502204
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1વ્યક્તિ
  1. ભાખરી માટે ઘઉં નો જાડો લોટ
  2. ટામેટા
  3. ડુંગળી
  4. લસણ ની ચટણી
  5. કેપ્સિકમ
  6. બાફેલી મકાઈ
  7. મીઠું સ્વાદનુસાર
  8. ગાજર, કોબી, ટામેટા સોસ
  9. ઓરેગાનો, ચીઝ, હિંગ,
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગ્રેવી તૈયાર કરવા ડુંગળી ટામેટા ને સુધારી ને સાંતળી ને મિક્સર માં પીસી લો. ત્યાર બાદ ગ્રેવી ને થોડું તેલ મૂકી તેમાં હિંગ નાખી ને સાંતળી લો. ગ્રેવી સાથે લસણ ની ચટણી નાખો જેથી ચટણી ગ્રેવી સાથે ભળી જાય. થોડી વાર ચડવા દો પછી બાઉલ માં કાઢી લો. પછી કેપ્સિકમ ગાજર કોબી બધું ઝીણું સમારી ને કઢાઈ માં સાંતળી લો સાથે મકાઈ પણ ઉમેરો થઇ જાય એટલે નીચે ઉતારી લો.

  2. 2

    હવે ઘઉં ના જાડા લોટ માં સરખું મોણ નાખી ભાખરી બનાવો ધીમે તાપે ભાખરી એકદમ બિસ્કિટ જેવી બનાવો પછી નીચે ઉતારી તેમાં ગ્રેવી લગાવો પછી વેજીટેબલ પાથરો સોસ લગાવી ઓરેગાનો નાખો અને ચીઝ પાથરી થોડી વાર ગેસ પર ધીમે આંચે રાખી નીચે ઉતારી લો. તૈયાર છે બાળકો માટે હેલ્ધી દેશી પીઝા.

  3. 3

  4. 4

  5. 5

  6. 6

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parmar Bindi
Parmar Bindi @cook_35502204
પર

Similar Recipes