રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી નું ખીરું એક બાઉલ માં લઇ તેમાં થોડું પાણી નાખી મીઠું અને સાજી નાખવી...એની ઉપર લીંબુ નો રસ નાખવો અને ફેટવું....ઈડલી મેકર માં તેલ લગાવી ઈડલી નું ખીરું ચમચા વડે નાખવું...આમ ઈડલી સ્ટિમ કરવા મૂકી દેવી...લગભગ ૨૦ મિનિટ પછી ઈડલી તૈયાર થઈ જશે... ત્યાર બાદ ઈડલી ઠરે એટલે તેને હાથ વડે અથવા ચાકા વડે કાઢી લેવી...
- 2
ઈડલી થાય ત્યાં સુધીમાં સાંભાર મસાલા ની સામગ્રી ને એક પેન માં રોસ્ટ કરી તે ઠરી જાઈ એટલે મિક્સર ના સાવ થોડું પાણી નાખી પેસ્ટ બનાવી લેવી....ત્યાર બાદ બધા j શાકભાજી સમારી લેવા...
- 3
ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી જીરું અને હિંગ નાખી ડુંગળી નાખવી અને તેને ૫ મિનિટ સુધી સતત હલાવતા રહેવું..ત્યાર બાદ ટામેટા નાખી બધો મસાલો નાખવો...ત્યાર બાદ પાણી નાખી તેને ઉકળવા દેવું અને બાકીના શાકભાજી નાખી દેવા....તેમાં લીંબુ નો રસ અને મીઠું અને ગોળ નાખવો...ત્યાર બાદ તુવેર દાળ માં રવાઈ ફેરવી તેમાં નાખી દેવી...લગભગ ૨૫ થી ૩૦ મિનિટ ઉકળવા દેવું....આમ સાંભાર તૈયાર થઈ જાય એટલે ગરમ ગરમ ઈડલી અને સાંભાર ને ચટણી સાથે સર્વ કરી શકાય...
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી સાંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સાંભાર એ સાઉથ ની વાનગી છે. પણ મારા ઘેર સરગવો ઓછો પસંદ હોઇ મે સાંભાર ને સરગવા ની શીંગ વગર બનાવ્યો છે. પણ તે છતાં પણ સાંભાર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે જેથી મે એની રેસીપી તમારી સાથે શેર કરી છે. Rupal Gandhi -
-
ઓથેન્ટીક ભીન્ડી સાંભાર રાઈસ (Authentic Bhindi Sambhar Rice Recipe In Gujarati)
#ST#Cookpad_guj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ઈડલી સાંભાર(idli sambhar recipe in Gujarati)
#માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
રવા ઈડલી - સાંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#ST#South Indian Treatગરમીમાં લાઈટ જ ખાવું ગમે જે easy to cook n easy to digest હોય. તો આજે ડિનરમાં રવા/સૂજી ઈડલી સાથે સાંભર અને નારિયલ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ