કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રવા ઈડલી ચાટ (Rava Idli Chaat Recipe In Gujarati)
#EB હેલો ફ્રેન્ડ્સ આજે મારીઈડલી ઘણી બધી વધી પડી છે. તેથી મને વિચાર આવ્યો કે તેનું ચાટ બનાવું તો અને આ ચાટ કંઈક અલગ જ પ્રકારનો અનોખો જ મેં તો બનાવ્યો અમને બધાને ખૂબ જ ભાવ્યો તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો અને જણાવજો તમને લોકોને કેવો લાગ્યો. Varsha Monani -
-
-
-
-
ઈડલી ચાટ(Idli Chaat Recipe in Gujarati)
#GA4#week6 સાઉથ ઇન્ડિયન ડીશ કંઈક નવા સ્વાદ અને સ્વરૂપ માંતો ચાલો જોઈએ Meha Pathak Pandya -
-
ઈડલી ચાટ
#RB15#week15ઈડલી એટલે સાઉથ ઇન્ડિયન ડીશ અને ચાટ એટલે સ્ટ્રીટ ફૂડ અને એનું બંને નું કોમ્બિનેશન કેવું લાગે ? મને પણ આ જ સવાલ થતો હતો પણ બનાવી ને ટ્રાઈ કરી તો એકદમ મસ્ત લાગી. ઈડલી પર આપણે ચાટ માં નાખતી બધી વસ્તુ એડ કરી ને ખાવા થી કઈંક અલગ જ ટેસ્ટ આવે છે અને તળેલી વસ્તુ ના ખાતા હોય એના માટે આ એક સારો ઓપ્શન નીકળે છે. અને લેફ્ટ ઓવર ઈડલી માંથી પણ બનાવી શકાય છે. Bansi Thaker -
રવા ઈડલી ચાટ (Rava Idli Chaat Recipe In Gujarati)
#EB ફ્રેન્ડ્સ જ્યારે આપણા ઘરે મહેમાન આવે અને ઈડલી બનાવી હોય અને ઘણી બધી વધી પડે ને તો આવી રીતે ફ્રાઈડ રવા ઈડલી chat બનાવીને ખાશો તો ખૂબ જ મજા આવશે. એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી લાગશે. Varsha Monani -
-
-
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chaatચાટ એ આપણા દેશમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકાર ની ચાટ વખણાય છે. આલુ ચાટ એ સરળતા થી ઘરે બનાવી શકાય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ને જરુર પસંદ aavaher. ચાટ સ્વાદિષ્ટ લાગે છે તેમાં વપરાતી ચટનીઓથી. આમાં આંબલી ની ગળી ચટણી અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Bijal Thaker -
-
કોઈન ઈડલી ચાટ
#ઇબુકઅપડે વિવિધ પ્રકારના ચાટ તો ખાતાજ હકીએ છીએ પણ આજે હું એક નવા પ્રકારનો ચાટ લાવી છું. જે સ્વાદ માં ખુબજ સરસ છે એટલું દેખાવ માં પણ છે જે જોઈનેજ તમને ખવાનું મન થઇ જાય.ઈડલી તો અપડે ખાતાજ હોઈએ છીએ.મેં અહીં ઈડલી અને ચાટ નું કોમ્બિનેશન કરીને એક ફુઝન વાનગી બનાઈ છે.જે ખુબજ ઝડપથી બની જાય છે.આ ને તમે સ્ટાર્ટર નિજેમ પણ સર્વ કરી શકો છો. Sneha Shah -
દિલ્લી ચાટ (Delhi Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStoryદિલ્લી ની આ ખુબ જ ફેમસ ચાટ છે, જેમાં અડદની દાળ ના વડા અને ઠંડુ ઠંડુ દહીં હોય છે Pinal Patel -
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
દિલ્હી ની ફેમસ રોડસાઈડ સ્નેક જે હવે ઘરે- ઘરે ફેમસ થઈ ગઈ છે.આ ચાટ બનાવવા માં બહુજ સહેલી છે અને પંજાબી સમોસા તૈયાર લાવો તો 5 જ મીનીટ માં બની જાય છે.#FFC6 Bina Samir Telivala -
-
ઈડલી (Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયા નું ફેમસ ફૂડ જે આખા ઈન્ડિયા માં અને દેશ વિદેશ માં પણ એટલુજ લોકપ્રિય છે.બહુ જ healthy અને પચવામાં હલકુ.. Sangita Vyas -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16129371
ટિપ્પણીઓ (2)