લાલ ભાવનગરી જામફળ નો જ્યુસ (Red Bhavnagari Jamfal Juice Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૪ નંગલાલ જામફળ
  2. ૨ ટી સ્પૂનચાટ મસાલો
  3. ૫૦ મીલી સાકાર ની ચાસણી
  4. ૧ ટી સ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    જામફળ ને ધોઈ ને મિક્સી માં ક્રશ કરો

  2. 2

    પછી એક તપેલી માં ગરની થી ગાળી લો જેથી બી નીકળી જસે

  3. 3

    પછી તેમાં સાકર ની ચાસણી નાખો ચાટ મસાલો મરી પાઉડર નાખી હલાવી સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

Similar Recipes