ભરેલી ભીંડી (Bhareli Bhindi Recipe In Gujarati)

Tupi Purohit
Tupi Purohit @purohittupi9

ભરેલી ભીંડી (Bhareli Bhindi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 minutes
2 people
  1. 250 ગ્રામભીંડા
  2. 2 ચમચીશેકેલો ચણા નો લોટ
  3. 1/2 વાટકીશીંગ દાણા
  4. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  5. 1/4હળદર પાઉડર
  6. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  7. 2 ચમચીધાણા જીરું પાઉડર
  8. 1 ચમચીલીલા ધાણા
  9. 1/3 ચમચીખાંડ
  10. લીંબુનો રસ 5-6 ટીપા
  11. 1/2 ચમચીવાળીયારી
  12. 1/2 ચમચીસફેદ તલ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1 ચમચીલસણ ચટણી
  15. 6-7 ચમચીતેલ
  16. 1/2 ચમચીરાઈ-જીરું

રાંધવાની સૂચનાઓ

15-20 minutes
  1. 1

    ભીંડા ને સરખા થી લૂછી નાખો.હવે તેના બે ભાગ કરી લો.અને વચ્ચે થી કાપી લો.

  2. 2

    બધા મસાલા મિક્સ કરી મિક્સર જાર માં ક્રશ કરી લો.ક્રશ થઇ જાય પછી તેમાં ચણા નો લોટ, ધાણા ભાજી લસણ ની ચટણી,લીંબુ બધું નાખી મિક્સ કરી લો.

  3. 3

    તેલ મૂકી તેમાં રાઈ જીરું ભીંડી નાખી સાંતળો લો 10-12 મિનિટ માટે.ઉપર પાણી ની ઓજ મૂકી રાખો એટલે બળે નઇ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tupi Purohit
Tupi Purohit @purohittupi9
પર
I'm not a chef. But I'm passionate about food - the tradition of it, cooking it, and sharing it.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes