રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ગુદા ના ઠળિયા કાઢી લેવા,ત્યારબાદ અંદર મીઠું,લગાડી ગુદા મા ફેરવવુ જેથી ચિકાશ નીકળી જશે
- 2
ચણાના લોટ ને શેકી લેવો,તેમા,મિઠુ,હીંગ હળદર,મરચુ ગોળ,તેલ નાખી મિક્ષ કરવુ,ગુદા મા લોટ ભરવો
- 3
એક લોયા મા પાણી ઉકાડવા મુકવુ,કાઠો રાખી ઉપર ચાયણી મા ગુદા બાફી લેવા
- 4
ઠંડા થયી જાય એટલે કડાઈ મા તેલ મુકવુ,તેલ થયી જાય એટલે ગુદા ઉમેરવા ધીમા તાપે કડક થવા દેવાના
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ફાફડા(Fafda recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૫પરંપરાગત બેસન ફાફડા હુ નાનપણથી છઠ્ઠ અને સાતમ મા ખાવ છુ. મારા મમ્મી બનાવતા હતા અને મારા સાસુમા એ શીખવાડેલ છે. Avani Suba -
ભરેલા રીંગણ બટેટા નુ શાક
#ફટાફટ મારા ધરે લસણ ની ચટણી હાજર હતી તો મને થયુ કે આજે હુ ફટાફટ લસણ વાળૄ રૈવયા,બટેટા ભરેલુ શાક બનાવુ જે ખુબજ સ્વાદીસ્ટ બને છે Minaxi Bhatt -
ભરેલા લોટ વાળા ગુંદા નું શાક
#સમર#મોમ મારા mummy આ ભરેલા ગુંદા બહું સરસ બનાવતા તૌ મને પણ મન થઈ ગયુ એટ્લે મે પણ mummy જેવા ભરેલા ગુંદા બનાવ્યા Vandna bosamiya -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Fam આ ગુજરાત ની એક પરંપરાગત વાનગી છે જે હું મારા મમ્મી પાસે થી શીખી છું...બચપણ માં મમ્મી બનાવતા ત્યારે બહુ અઘરું લાગતું...શીખતાં ત્યારે પાંદડા પર તાવીથા થી બેસન ચોપડતાં એટલે હાથ ના બગડે...😀 હવે પરફેક્ટ આવડી ગયું ત્યારે મમ્મી નથી...😓🙏 Sudha Banjara Vasani -
વધેલા ભાખરી ના લોટ ની કરકરી પૂરી (Leftover Bhakhri Flour Crispy Poori Recipe In Gujarati)
#childhoodહુ નાની હતી ત્યારે બચેલા ભાખરી ના લોટ ની પૂરી મમ્મી ઘણી વાર બનાવી દેતી ને મને ખૂબ ભાવતી ને અત્યારે મારા બાળકો ને પણ ખૂબ ભાવે એટ્લે હજી પણ હુ ઘણી વખત બનાવું છું. Shital Jataniya -
મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati)
#MAમધસૅ ડે ચેલેન્જ મા મારી આ બીજી રેસીપી, હુ બહુજ નસીબદાર છુ કે મને બે બે મમ્મી મળી. એક મારી મમ્મી અને બીજી મા મારા સાસુ ના રૂપ માં. આ મારી રેસીપી મારા સાસુ(મમ્મી) ને બહુ પ્રિય એમની પાસેથી અને એમના માટે જ મે શીખેલ. Bhumi Rathod Ramani -
ચેવડો (Chivda recipe in Gujarati)
#મોમ#મે#સમર#ચોખા મારી મમ્મી ચેવડો આજ જ રીતે બનાવતા હતાં તો આજે મેં પણ મારા ઘરના લોકો માટે બનાવ્યા. Khyati Joshi Trivedi -
ડ્રાય ફ્રૂટ લડ્ડુ (Dry fruits Ladoo recipe in gujarati)
#મોમભગવાન નું બીજું રૂપ એ માઁ. મારા મમ્મી ને આ લડ્ડુ ખૂબ જ ભાવતા. એ હંમેશા શુગર ફ્રી બનાવતી. જે અમને પણ ખૂબ ભાવતાં. રાંધણ કળા મા ખૂબ પાવરધા હતા. ગૌરી વ્રત કરીયે ત્યારે બનાવી રાખતી. હંમેશા હેલ્ધી ખવડાવતાં આજે એ અમારી વચ્ચે નથી પણ ઘણી બધી યાદ એમની સાથે ની વાત એમની શીખ બધું ખૂબ યાદ આવે છે. એમ કહું કે ભૂલી જ નથી શકતા 🙏🌹 Geeta Godhiwala -
કાચી કેરી નું ઈન્સટનટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#MDC મારા મમ્મી અથાણા ના શોખીન હતા, એમને શાક ન હોય તો ચાલે પણ અથાણું તો જોઈએ જ. આજે મારા મમ્મી બનાવતા એ કાચી કેરી નું અથાણું બનાવ્યું તો મારા બાળકો ને પણ ખૂબ ભાવ્યુ. 😋 Bhavnaben Adhiya -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#MDC#cookpadindia#Cookpadgujarati લાડું વીથ ભજીયામારા મમ્મી લાડું ખૂબ જ સરસ બનાવતા ને બધા ને ભાવતા. આ લાડું હું મારા મમ્મી પાસે થી શીખી છું. આજે આ રેસિપી મારા મમ્મી ને ડેડિકેટ કરું છું. Ranjan Kacha -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9આ પકોડા મે મહારાષ્ટ્ર માં ટેસ્ટ કરેલા બધાને ખૂબજ ભાવ્યા. ત્યા તેને કાંદા ભજ્જી કહે છે. તો આજે તેની જ રેસીપી શેર કરુ છુ. Bindi Vora Majmudar -
મખમલી ચકરી
#DTRમારા મમ્મી બહુ જ સરસ ચકરી બનાવતા હતા.હું એમની પાસે જ ચકરી બનાવતા શીખી છું.પણ એમની ચકરી અને મારી ચકરી માં મનફેર ફરક મને હમેશાં લાગે જ છે.તો પણ મમ્મી ને યાદ કરી ને દર દિવાળી એ તો ખાસ કરીને ચકરી બનાવું જ છું. Bina Samir Telivala -
ગુડ શકકરપારે(Gud shakkarpare recipe in Gujarati)
#GA4 #week15મારા ઘરે બધાને ઘઉં ના, ગોળ વાળા શકકરપારા બહુ જ ભાવે છે તો હુ ઘણી વખત બનાવુ છુ. Avani Suba -
દહીં રતાળુ (Dahi Ratalu Recipe In Gujarati)
મારા નાની ને મમ્મી બહુ બનાવતા મને બહુ ભાવતી ... Jayshree Soni -
મિક્સ ભજીયા પ્લેટર (Mix Bhajiya Paltter Recipe In Gujarati)
#MDC#mothersdaychallengeઆમ તો મમ્મી ની રેસિપી ની ઘણી બધી યાદો છે, એમાની એક આજે શેર કરું છું..નાનપણ ની મેમરી યાદ આવે છે.. ત્યારે મમ્મીએક સામટા ૪-૫ જાતના ભજીયા બનાવતા અને એ અમારું ડિનર થઈ જતુ..અને અમને ખબર પડતી કે આજે ભજીયા નો પ્રોગ્રામ છે ત્યારે મમ્મી અને કિચન ની આગળ પાછળ ફરતા કે ક્યારે ભજીયા તળાય અને એક બે ખાઇ લઈએ.. મમ્મી એ શીખવેલા પરફેક્ટ ભજીયા..મમ્મી ની સ્વીટ મેમરીસ માં થી આજે spicy મેમરી મૂકી એમને સમર્પિત કરું છું..👍🏻🙏😀 Sangita Vyas -
ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)
#મોમચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા Jasminben parmar -
ચણા ના લોટ ના ખમણ
#RB10આ રેસિપી મારા નણંદ ને બહુજ પ્રિય છે, તેમના માટે એ જયારે આવે ત્યારે અચૂક બનાવું છુ. Bina Talati -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
#MDC#Farali recipe#cookpadgujrati ઊનાણા ના તાપ હોય અને બટાકા સસ્તા હોય સાથે દિવસ પણ મોટુ હોય છે ત્યારે સુકવણી ની વસ્તુઓ સરસ બની જાય છે અને આખા વર્ષ માટે સ્ટોર કરી લેવાય છે બચપન મા મમ્મી ને બનાવતા જોતા હતા આજે એમની જેમ મારી દિકરી માટે બનાવુ છુ.. Saroj Shah -
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
#Eb સાસુમા બનાવતા.. પણ રેસિપી નહોતી ખબર.. શ્રી અમિતભાઈ ત્રિવેદીની રેસિપી જોઈ બનાવવાની ઈચ્છા થઈ ગઈ.. આજે બનાવી.. બધાને મકાઈના વડા ખૂબ જ ભાવ્યા.. આભાર અમિતભાઈ🙏 Dr. Pushpa Dixit -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ..... મારા મમ્મી મારા માટે બનાવતા Uma Lakhani -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
આપણે ગુંદાનું અથાણું એવો તો ઘણી વાર સાભળ્યું હશે પણ ગુંદાનું શાક મેં પણ જયારે મારા મમ્મી (સાસુ) પાસે પહેલી વાર સાંભળ્યું કે ગુંદાનું પણ શાક બને ત્યારે એમને કીધું કે હા બને મેં કીધું કે એતો કેટલા ચીકણા હોય અને એના ઠળિયા કેવી રીતે નીકળે તો એમણે મને એની ટ્રીક પણ શીખવાડી અને શાક બનાવતા પણ શીખવાડ્યું આ શાક મારુ ફેવરિટ છે હું સીઝન માં 2/3 વાર બનાવું છું આ શાક નો શ્રય મારા મમ્મી(સાસુમા)ને ફાળે જાય છે તો ચાલો બનાવીએ ભરેલાં ગુંદાનું શાક Tejal Vashi -
-
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
આજે મે રીંગડા ના ફલાવર ,સીમલા મીરચ ,બટેટા, અને ડુગરી ના ભજીયા બનાવયા છે આશા કરુ છુ કે તમને મારી આ રેસીપી ગમસે....😊#GA4#Week4 Ankita Pancholi Kalyani -
બરફી ચુરમુ(Barfi churmu recipe in gujrati)
#મોમમારા મમ્મી ની સ્પેશિયલ વાનગી છે એ બહુ સરસ બનાવતા અમે જવાના હોઈએ ત્યારે બનાવતા પ્રણામ મમા Manisha Hathi -
બટેકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujarati#mother'sdayspecial#બટેકા"મા" શબ્દ માં જ આપણી બધા ની દુનિયા સમાયેલી હોય છે .મારા સાસુ પણ મને માં ની જેમ જ વ્હાલા હતા .8 may ના દિવસે જ એમની તિથિ એટલે કે પ્રથમ વાર્ષિક પુણયતિથિ આવે છે 😭એમની યાદ માં એમને ભાવતા ભજીયા મે બનાવ્યા છે ..મને એક વાત નો પૂરો સંતોષ છે કે એમને જ્યારે મન થતું ત્યારે એમની હયાતી માં મે એમને ભાવતી વાનગી બનાવી ને ખવડાવી છે . બસ ..મા માટે જેટલું લખીયે એટલું ઓછું . Keshma Raichura -
ઉછળતા પાણી માં બાજરાની ઢોકળી
#સુપરશેફ2 #ફલોર #લોટ #પોસ્ટ_3 આ રેસિપી માં બે લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.. ખુબ જ સરળ પૌષ્ટિક અને સાત્વિક વાનગી છે.. આ રેસિપી હુ મારી મમ્મી પાસે થી શીખી છુ Suchita Kamdar -
કોથમીર મરચા નું લોટવાળું શાક
#મોમ(મારુ હોટ ફેવરિટ)મારા મમ્મી ના હાથ નું મને બહુ ભાવે Shyama Mohit Pandya -
ઘઉં બાજરી ખીચી (Ghav bajra khichhi Recipe in gujarati)
#મોમ આ ખીચી હું નાની હતી ત્યારે મારા મમ્મી મારા માટે ઇન્સ્ટન્ટ નાસ્તામાં બનાવતા આજે મેં પણ મારા બાળકો માટે ટ્રાય કરી તો.ખૂબ જ સરસ બની parita ganatra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204264
ટિપ્પણીઓ