દૂધી ગાંઠીયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In Gujarati)

આ શાક ઉનાળામાં મારે ઘરે મોટે ભાગે ડિનરમાં બને છે. અહીં મેં તૈયાર ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે પણ મોટે ભાગે આ શાક બનાવતી વખતે અમે ચણાના લોટ માંથી ગાંઠિયા જેવો લોટ બનાવી તેના લાઈવ ગાંઠીયા શાકમાં ઉમેરીએ છીએ પછી જ્યાં
સુધી તે ચડે નહીં ત્યાં સુધી શાકને ઉકાળવામાં આવે છે અમે તેને દુધી કળી નું શાક કહીએ છીએ.
દૂધી ગાંઠીયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In Gujarati)
આ શાક ઉનાળામાં મારે ઘરે મોટે ભાગે ડિનરમાં બને છે. અહીં મેં તૈયાર ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે પણ મોટે ભાગે આ શાક બનાવતી વખતે અમે ચણાના લોટ માંથી ગાંઠિયા જેવો લોટ બનાવી તેના લાઈવ ગાંઠીયા શાકમાં ઉમેરીએ છીએ પછી જ્યાં
સુધી તે ચડે નહીં ત્યાં સુધી શાકને ઉકાળવામાં આવે છે અમે તેને દુધી કળી નું શાક કહીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
દુધી અને ટામેટાને છીની લ્યો.. લસણની કળીને વાટી લો..
- 2
શાકના કુકરમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું ઉમેરો તે ફૂટી એટલે લસણ ઉમેરો એક મિનિટ સાંતળી ટામેટાં ઉમેરો ફરીથી એક મિનિટ હલાવી બધા મસાલા ઉમેરી અડધાથી એક કપ જેટલું પાણી ઉમેરો.
- 3
પાણી ઉકળે અને તેલ છૂટું પડે એટલે તેમાં દૂધી ઉમેરો સ્વાદ પ્રમાણે મીઠું અને ગોળ ઉમેરી હલાવી બે થી ત્રણ સીટી માં મારી દુધી નું શાક બનાવી લ્યો. કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલી ગેસ ચાલુ કરી તેમાં ગાંઠિયા ઉમેરો શાક થોડું ઘટ્ટ થાય એટલી વાર ઉકાળી આ શાકને ગરમાગરમ સર્વ કરો.
- 4
(જમવા બેસતી વખતે જ ગાંઠિયા ઉમેરી ગરમ કરી શાક ને પીરસવું)
Similar Recipes
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadgujrati#Cookpadindiaઆપણે ગુજરાતી ઓ ગાંઠિયા ખાવા ના જબરા શોખીન .દરેક માં ઘર માં બે ત્રણ જાત ના ગાંઠિયા અચૂક હોય જ .જ્યારે ઝટપટ કઈક શાક બનાવવું હોય તો આ ગાઠીયા આપણો ખૂબ સારો સાથ આપે. Bansi Chotaliya Chavda -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9 કાજુ ગાંઠીયા નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે.અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
દૂધી ગાંઠિયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In
અમારા ઘરમાં બધાને લીલોતરી શાક બહુ જ ભાવે જેમકે દૂધી તુરીયા ભીંડા ગુવાર રીંગણા બીન્સતો આજે મેં દૂધી ના શાક માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9ઓથેંટીક અને ઘણું રીચ શાક છે..ભરપુર કાજુ નો ઉપયોગ કર્યો હોવાથી,અને સાથે ગાંઠિયા નું કોમ્બિનેશન..બહુક ટેસ્ટી અને ઓસમ લાગે છે.. Sangita Vyas -
ગાંઠિયા લીલીડુંગડી નું શાક (Ganthiya Lili Dungli Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક- Beena Radia -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaગુજરાત નું જાણીતું ફરસાણ એટલે ગાંઠિયા. વિવિધ પ્રકાર ના ગાંઠિયા બજાર માં મળે છે અને ઘર માં પણ બનાવાય છે. ભાવનગરી ગાંઠિયા જે નામ પ્રમાણે ભાવનગર ના ખાસ ગાંઠિયા છે જે મોળા અને નરમ હોય છે. ગાંઠિયા નું શાક જૈન સમાજ માં તો ખવાય જ છે સાથે સાથે કાઠિયાવાડી ભોજન માં લસણ ડુંગળી થી ભરપૂર ગાંઠિયા નું શાક બને છે. કાજુ ગાંઠિયા નું શાક પણ બને છે. પરંતુ આજે મેં ગાંઠિયા નું શાક જૈન રીતે બનાવ્યું છે. બહુ જલ્દી થી બનતું આ શાક જ્યારે ઘરે શાકભાજી ના હોય ત્યારે પણ બનાવી શકાય છે. Deepa Rupani -
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ શાક.ભાવનગર ના ગાંઠીયા નું શાક. જમવા બેસતી વખતે જ બનાવાનું.બહુજ સરસ લાગે છે આ શાક અને ઉનાળામાં શાકભાજી સારા ના મળે ત્યારે તો ગાંઠીયા નું શાક ખાવાની મજા પડી જાય છે. Bina Samir Telivala -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9#RC1આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે KALPA -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7ખૂબ સરળ અને ઝડપ થી બનતી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી શાક ની રેસિપિ કાજુ ગાંઠિયા Dipal Parmar -
દૂધી નું શાક (Dudhi Sabji recipe in gujarati)
#AM3#KS6ઉનાળાની ગરમીમાં દૂધીનું શાક શરીર ને ઠંડક આપે છે. દૂધી ના શાક માં લસણ આદુ મરચાં ની પેસ્ટ અને ડુંગળી, ટામેટા ને સાંતળી ને એડ કર્યું છે. દૂધીનું શાક અલગ રીતે બનાવ્યું છે. દૂધીના શાકમાં મેથીનો વધાર ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક માં ખટાસ માં કાચી કેરી નો પણ ઉપયોગ કર્યો છે. અને ગોળ એડ કર્યો છે. દૂધીનું ખાટું મીઠું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ગાંઠિયા ટામેટાં નું શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ..એવીજ રીતે મે આજે ગાંઠીયા ટામેટા નું શાક બનાવ્યું અને બહું જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
કાઠીયાવાડી ડુંગળી ગાંઠીયા નું શાક (Kathiyawadi Dingli Ganthiya Shak Recipe In Gujarati)
#KS3 આ શાક બનાવવા મા એકદમ સહેલું અને ઝડપ થી બની જાય તેવું છે.આ શાક ભાખરી,રોટલા કે પરોઠા સાથે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 કાજુ ગાંઠીયા નું શાક પરાઠા જોડે કે રોટી સાથે સરસ લાગે છે Pina Mandaliya -
ગાંઠીયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
ગાંઠીયા નું શાક હું મારા નાનીજી પાસે થી શીખી છું.એવું શાક મે આજે બનાવ્યું છે.#KS6 Archana Parmar -
-
કાજુ ગાંઠીયા નું શાક
#CB8#week8#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu#VandanasFoodClub#kaju_gathiya આ શાક હમણાં ઘણા કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે કાઠીયાવાડી શાક ની વિશિષ્ટતા એ કે તે સ્વાદ માં ખૂબ તીખું અને દેખાવે લાલ હોય જેથી તમને જોઈને જ ખાવાનું મન લલચાય તો એવી જ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં આપણે ઘરે જ કાજુ ગાંઠીયા ની શાક ની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
-
ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)
#MVF અમે લગભગ સીઝન ચાલુ થાય પૂરી થાય ત્યાં સુધી ગલકા સેવ ગાંઠિયા એકલું ગલકા નું શાક 15 દિવસે બને જ HEMA OZA -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6 આ શાક બારેમાસ મળે છે તે ખાવા માં સાદુ, સાત્વિક, અને પચવામાં સરળ અને રેસવાળું હોઈ છે Bina Talati -
ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચ નું ગલકા ગાંઠિયા નું શાક Pooja Vora -
દૂધી નું રસાવાળું શાક (Dudhi Rasavalu Shak Recipe In Gujarati)
(Bottel Gourd )દૂધી નું રસાવાળું શાક. સાદુ અને સાત્વિક આ શાક ખીચડી સાથે સરસ લાગે છે.#GA4 #Week21 Bina Talati -
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક (Kathiyawadi Kaju Gathiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#ગાંઠિયા નું શાક#કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક Vaishali Thaker -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 આ શાક ઘર માં કોઈ શાક ન હોઈ તો ફટાફટ બની જાય છે. સેવ ગાંઠિયા જેવું ફરસાણ તો દરેક ના ઘરો માં હોઈ છે. જ્યારે કોઈ બીજા શાક ન ભાવતા હોઈ તો ગાંઠિયા ટામેટા નું શાક બનાવી ને છોકરાઓ ને આપી શકીએ.તો મેં આજે ફૂલ કાઠીયા વાડી રીત થી ચટાકેદાર શાક બનાવ્યું છે. તો જરુર ટ્રાઈ કરશો. Krishna Kholiya -
ગાંઠિયા ટામેટાનું શાક (Ganthiya Tomato Shak Recipe in Gujarati)
એકદમ સરળ રીતે બની જતું આ ગાંઠિયા- ટામેટાનું શાક સાથે જુવાર-બાજરી-રાગી મિક્સ લોટના રોટલા.ટામેટા સરળતાથી મળી રહે છે અને દરેકના ઘરમાં હોય છે એટલે જ્યારે શું શાક બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે સરળતાથી અને ઝડપથી બની જતું આ ગાંઠિયા-ટામેટાનુ શાક.આ શાક સામાન્ય રીતે જાડી સેવ ઉમેરી બનાવવામાં આવે છે. પણ મારા ઘરમાં આ શાક ગાંઠિયા ઉમેરી વધારે પસંદ કરે છે. Urmi Desai -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
ઉનાળા ચોમાસા માં શાક ની તંગી પડે છે..દરરોજ બટાકા ખાવા ના ગમે..અને એવામાં જો મહેમાન આવી જાય તો શાક ન હોય તો પણ સંતોષ થાય એવું જમાડી શકીએ.. પરાઠા કે રોટલી સાથે ગાંઠિયા નું શાક બનાવી દઈએ તો કામ સરળ થઈ જાય.ડિનર માં વધારે સારું પડે.. Sangita Vyas -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9 ગાંઠિયાનું શાક બધા લોકોને નથી ભાવતું, પણ જો ગાંઠીયા અને કાજુને મિક્સ કરી આ રીતે બનાવવામાં આવે તો મજા પડી જાય. Rachana Sagala -
કાજુ ગાંઠિયા નું શાક (kaju ganthiya nu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24માત્ર પાંચ મિનિટમાં બનતું આ શાક અમે સુરત ની એક હોટેલ માં ટેસ્ટ કર્યું હતું,તો તમે પણ બનાવી ઘરના બધાને ખુશ કરી દો.... ઘરમાં રહેલી અને ઓછી વસ્તુઓથી આ ટેસ્ટી શાક તમે બનાવી શકો છો. પાછી આ શાક ની ખાસિયત એ છે કે તે પરોઠા, રોટલા, ભાખરી, રોટલી બધા જ સાથે સરસ લાગે છે, તો ચાલો રાહ શેની જુઓ છો... જોઈલો આ શાકની રેસિપી અને બનાવો તમે પણ...... Sonal Karia -
ગાંઠિયા ડુંગળી નું શાક (Ganthiya Dungri Shak Recipe In Gujarati)
આ કાઠિયાવાડી શાક મે સગડી પર બનાવ્યું..ઝટપટ બની જય છે. વડી ઠંડી ની ઋતુ માં લીલી ડુંગળી સરસ મળતી હોય છે.. આ શાક ને ભાખરી કે રોટલા જોડે ખાવા માં ખૂબ મજા પડી જાય છે... Noopur Alok Vaishnav
More Recipes
ટિપ્પણીઓ