આદુ લસણ કેરી નું અથાણું (Ginger Garlic Keri Athanu Recipe In Gujarati)

Parmar Bindi
Parmar Bindi @cook_35502204
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 5 વ્યક્તિ
  1. 500 ગ્રામ કેરી
  2. 250 ગ્રામલસણ
  3. 250 ગ્રામઆદુ
  4. 2 ચમચીમેથિયો સંભાર
  5. હિંગ, રાઈ
  6. જરૂર મુજબ મીઠું
  7. તીખાશ અનુસાર લાલ મરચું
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ની કટકી કરી હળદર મીઠું ભેળવી તેને છાંયે પાથરી ને કોરી થવા દો અને આદુ ને ખમણી લો અને લસણ ને ખાંડી અધકચરું ખાંડી લો

  2. 2

    પછી એક કડાઈ માં શીંગ તેલ કાઢી ગેસ પર મુકો તેલ વધારે મૂકવું

  3. 3

    ત્યાર બાદ તેલ માં રાઈ ને હિંગ નાંખી આદુ અને લસણ નાખી ધીમી આંચે હલાવો

  4. 4

    પછી તેને નીચે ઉતારી થોડું ઠંડુ થાય એટલે તેમાં મીઠું મેથિયો મસાલા નાંખો

  5. 5

    પછી કેરી નાંખો અને હલાવી લો તો તૈયાર છે આપણું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parmar Bindi
Parmar Bindi @cook_35502204
પર

ટિપ્પણીઓ

Similar Recipes