ઓલી ભેળ (મરાઠી સ્પેશ્યિલ)

Sweetu Gudhka @Cookwithsweetu1012
ઓલી ભેળ (મરાઠી સ્પેશ્યિલ)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં કાચા મમરા લેવા.
- 2
હવે તેમાં ચવાણું, બાફેલ બટાકુ, ડુંગળી, ટમેટું અને કોથમીર એડ કરી લેવું.
- 3
ત્યાર પછી તેમાં બધા મસાલા, લસણ ની ચટણી અને મીઠી ચટણી એડ કરી અને મિક્ષ કરી કોથમીર, સેવ અને લીંબુ થી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મરાઠી ની સ્પેશ્યિલ ઓલી ભેળ.😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ મોનેકો બાઇટ્સ
#cookpadindiaનાની નાની ભૂખ માં કે સાંજે શું ખાવું ત્યારે આ બાઇટ્સ બનાવી ને ખાવાથી સંતોષ પણ મળશે અને ટેસ્ટી પણ લાગશે . Rekha Vora -
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
ભેળ(bhel recipe in gujarati)
વરસાદ ની ઋતુ મા સૌ થી જટ પટ બનતો નાસ્તો એટલે ભેળ નાના મોટા સૌ ને ભાવતી હોઇ છે અને જયારે ચેટ પટુ ખાવા નુ મન થઇ ત્યારે ભેળ સૌ પ્રથમ યાદ આવે#જુલાઇ#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલRoshani patel
-
ભેળ
#ઇબુક #day18 સૌાષ્ટ્ર મા ભેળ ખૂબ જ પ્રખ્યાત છે લારી ઉપર મળતી ભેળ ખૂબ સ્વાદિષ્ટ હોય છે આજે આપણે ભેળ બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચટપટી વાનગી ની વાત આવે એટલે ચાટ અપં ને પેહલા યાદ આવે.કચોરી ચાટ રાજસ્થાન ની એક ખુબજ ફેમસ ડીશ છે. આ એક ખુબજ ચટપટી અને ટેસ્ટી ડિશ છે જે સૌ ખાવાનું પસંદ કરે છે. તો ચાલો આજે આપડે જોઈએ એક ખુબજ સરળ સ્વાદિષ્ટ રેસીપી. Mitali Chavda (Mitali Darshan Vala) -
સુરતી કૉલેજિયન ભેળ (surti collegian bhel-green bhel recipe in gujarati)
#સુપરશેફ 3સુરત નું street ફૂડ બહુ જ famous છે, ત્યાં એક અલગ ગ્રીન ભેળ મળે છે જે original કૉલેજિયન માંથી ઇન્વેન્ટ થયું che,કૉલેજિયન એટલે સીંગ દાણા નું તીખું ચટાકેદાર version... ને તેમાં મમરા ને ચવાણું એડ કરો એટલે કૉલેજિયન ભેળ બને..... બેસ્ટ પાર્ટ એ છે કે એકદમ જંજટ વગર બને છે કાંદા ટામેટાને ખજૂર આંબલી વગર પણ એટલી જ tasty બને ને ડિયેટિંગ કરતા હોય એના માટે બેસ્ટ છે..... keto diet પર હોય એના માટે ખાલી સીંગ વાળું કોલેજિયન પણ સારું option છે.... .. Shweta Godhani Jodia -
ભેળ એન્ડ ભેળપૂરી (Bhel And Bhelpuri Recipe In Gujarati)
ફ્રેન્ડસ ભેળ એક એવી વસ્તુ છે જે બધાની ફેવરિટ હોય છે અને મોસ્ટ ઓફ વસ્તુ ઘરમાંથી મળી પણ આવે છે એટલે ઈઝીલી બનાવી પણ શકાય છે તો અહીં મે આ ચટપટી ભેળ ની રેસીપી વ્યક્ત કરી છે#GA4#Week26#Bhel#cookwellchef Nidhi Jay Vinda -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelઉનાળાની રજા પડે કે પીકનીક માં જવાનું યાદ આવે .સાંજ પડે ઠંડા પવનમાં કયાંક દુર દુર જવાનું હોય તો ઘરે થી વાનગી બનાવીને લઈને ગયા હોય તો મજા આવે . ઘરની વાનગી ખાઈએ એટલે વાનગીની ગુણવત્તા એકદમ બરાબર હોય .હાથે બનાવીએ એટલે પ્રેમ પણ ભળે. તો શું લઈને જઈ શકાય એ વિચાર કરતા મને તો ભેળ યાદ આવી Vidhi V Popat -
-
-
-
ક્રિસ્પી દાબેલી બાઈટસ (Crispy Dabeli Bites Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia Bhavini Kotak -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26#Bhelreceip#WD આજે વિમેન્સ ડે બધી બહેનો ને હેપી વિમેન્સ ડે 🤝 આજે મેં બહેનો ની મોસ્ટ ફેવરીટ ભેળ બનાવી વિમેન્સ ડે સેલિબ્રેટ કર્યો ,સાથે ગ્રેપસ ખાવાથી મોઢાં માં રસ ના ફૂવારા છુટયા 😋 Bhavnaben Adhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16271278
ટિપ્પણીઓ