સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

આ શીરો મારા ફેમિલી માં બધા ને ખૂબ ભાવે છે... તો ચાલો સોજી નો શીરો ..... #ATW2
#TheChefStory

સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)

આ શીરો મારા ફેમિલી માં બધા ને ખૂબ ભાવે છે... તો ચાલો સોજી નો શીરો ..... #ATW2
#TheChefStory

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
3 લોકો માટે
  1. 250 ગ્રામરવો
  2. 150 ગ્રામ ખાંડ
  3. 200 ગ્રામ ઘી
  4. 2 વાડકીકેસર કેરી નો રસ
  5. ચપટી કેસર
  6. 1 લીટરદુધ
  7. 1 વાટકી ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ઘી ગરમ કરો હવે તેમાં રવો નાખી ધીમી આંચ પર શેકવો બરાબર શેકાય એટલે હુંફાળુ દુધ રેડવું તેને ખદ ખદાવવું તેમાં કેસર પછી ખાંડ નાખી હલાવતા રહેવું

  2. 2

    તેમાં ઘી છૂટું પડે એટલે ડ્રાય ફ્રુટ નાખી દેવું..હવે સોજી નો શીરો તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes