સાઉથ ઇન્ડિયન બિરયાની (South Indian Biryani Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

#SR

સાઉથ ઇન્ડિયન બિરયાની (South Indian Biryani Recipe In Gujarati)

#SR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીબાસમતી ચોખા
  2. 2 નંગતજ
  3. 5 લવિંગ
  4. 7 મરી
  5. 2 તમાલપત્ર
  6. 3 ચમચીતેલ
  7. 3 ચમચીઘી
  8. 1 ચમચીરાઈ
  9. 1/2 ચમચીઅડદની દાળ
  10. 8કળી પત્તા
  11. 1 નંગલાંબી સમારેલી ડુંગળી
  12. 1 નંગ કેપ્સીકમ
  13. 3 ચમચીબાફેલા વટાણા
  14. 1બાફેલું બટાકું
  15. 3 ચમચીબાફેલા ગાજર
  16. 3 ચમચીપનીર
  17. 1 વાડકીદહીં
  18. 1 ચમચીસાંભાર મસાલો
  19. 1 ચમચીબિરયાની મસાલો
  20. 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  21. 1 ચમચીલાલ મરચું પાઉડર
  22. 1/2 ચમચીહળદર
  23. 1/2 ચમચીધાણાજીરૂ પાઉડર
  24. 1/2 ચમચીગરમ મસાલો
  25. 4 ચમચીલીલા ધાણા
  26. 4 ચમચીફુદીનો
  27. 3 ચમચીકેસરવાળું દૂધ
  28. 4 ચમચીતળેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા પલાળેલા બાસમતી ચોખાને તજ, લવિંગ, મરી અને તમાલપત્ર નાખીને છૂટો ભાત રાંધી લેવો.

  2. 2

    એક કઢાઈમાં તેલ અને ઘી લઈને તેમાં રાઈ અડદની દાળ નો વઘાર કરવો. પછી તેમાં કળી પત્તા અને આદુ મરચાં લસણ ઉમેરીને સાંતળો.

  3. 3

    પછી તેમાં બધા જ શાક ઉમેરીને સૂકો મસાલો બધો ઉમેરીને સાંતળી લેવું.

  4. 4

    પછી તેમાં દહીં અને ધાણા અને ફુદીનો ઉમેરીને મિક્સ કરી લેવું છેલ્લા તેમાં તળેલી ડુંગળી ઉમેરીને મિક્સ કરવી.

  5. 5

    પછી એક કઢાઈમાં સૌથી પહેલા રાંધેલા ભાત નું લેયર કરવું, તેના ઉપર બનાવેલ શાક પાથરવું.
    પાછું તેના ઉપર રાંધેલા ભાત નું લેયર કરવું અને પછી તેના ઉપર થોડી તળેલી ડુંગળી અને કેસરવાળું દૂધ ઉમેરીને થોડીક વાર માટે સીજવા દેવું.

  6. 6

    હવે સાઉથ ઇન્ડિયન બિરયાની ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર

Similar Recipes