શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકીચણા નો લોટ
  2. દોઢ વાટકી છાશ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1/2 ચમચી હળદર
  5. 1/2 ચમચી ધાણાજીરું
  6. 1 ચમચી મરચું
  7. 1 ચમચી ટોપરા નું ખમણ
  8. કોથમીર
  9. રાઈ
  10. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક લોયા માં લોટ,છાશ સેજ હળદર અને મીઠું લો અને બ્લેન્ડર ફેરવી દો.

  2. 2

    હવે તેને ગેસ ઉપર મૂકીને સતત હલાવતા રહો.

  3. 3

    હવે થોડું જાડું થાય એટલે અગાઉ થી તેલ લગાડીને રાખેલી થાળી ઉપર પાથરો.

  4. 4

    તેના ઉપર મરચું ને ધાણાજીરું છાંટો.અને રોલ વાળી દો

  5. 5

    હવે એક વઘારીયા માં તેલ લો ગરમ કરો રાઈ નાખો અને તતડે એટલે રોલ ઉપર પાથરી દો. અને ઉપર મરચું,ટોપરું કોથમીર બધું ભભરાવો. અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

ટિપ્પણીઓ

Similar Recipes