ઘટકો

૨૦ મિનીટ
  1. ૨ વાટકી બાજરી નો લોટ
  2. ૧/૨ વાટકી ઘઉં નો લોટ
  3. ૪ ચમચા તેલ
  4. ૨ ચમચી તલ
  5. ૩ ચમચી આદુ મરચા
  6. ૨ ચમચી લસણ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૧ વાટકી છાશ
  9. ૩ ચમચી ખાંડ
  10. ૧ ચમચી મરચુ
  11. ૧ ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    બન્ને લોટને મીકસ કરો ને બધા સુકા મસાલા નાંખી ને હલાવી લો

  2. 2

    હવે તેલ તલ આદુ મરચા લસણ ઉમેરીને મીકસ કરો ને હવે છાશ નાંખી ને થોડું પાણી ઉમેરીને લોટ બાંધીને રાખો

  3. 3

    તેલ તળવા માટે મુકો નેપછી મોટો રોટલો વણીને શક્કર પારા કાપી ને તળીલો ને આપો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes