દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

#MVF
#cookpadgujarati
દૂધી ચોમાસાની ઋતુમાં વેલા ઉપર થતું રસાળ શાકભાજી છે.કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે.દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે.દૂધીની તાસીર ઠંડી હોય છે. તેના ઘણા ફાયદા છે માટે કોઈપણ પ્રકારે દૂધીનુ સેવન કરવું જોઈએ.તેથી મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MVF
#cookpadgujarati
દૂધી ચોમાસાની ઋતુમાં વેલા ઉપર થતું રસાળ શાકભાજી છે.કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે.દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે.દૂધીની તાસીર ઠંડી હોય છે. તેના ઘણા ફાયદા છે માટે કોઈપણ પ્રકારે દૂધીનુ સેવન કરવું જોઈએ.તેથી મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણી લેવી. પછી એક પહોળા વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું પાઉડર ખાંડ ગરમ મસાલો લીંબુનો રસ હિંગ આદુ લસણ મરચાની પેસ્ટ છીણેલી દૂધી અને દહીં,સોડા તથા તેલનું મોણ નાખો
- 2
હવે હાથેથી બરાબર મિક્સ કરી જરૂર પડે તો જરાક પાણી નાખી લોટ બાંધી લેવો.
- 3
હવે હાથેથી લાંબા લાંબા મુઠીયા બનાવી પહેલાથી ગરમ કરેલ સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દો 10 મિનિટ બાદ ચેક કરો ચપ્પુ ક્લીન નીકળે તો સમજવું કે મુઠીયા થઈ ગયા છે. ઠંડા પડે એટલે કટ કરી લો.
- 4
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ તતડાવી સફેદ તલ અને કરી પત્તા નાખી મુઠીયા નાખો બરાબર મિક્સ કરો.
- 5
ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી શેકો પછી ગેસ બંધ કરી કોથમીર છાંટો.
- 6
દુધીના મુઠીયા ને સર્વિંગ પ્લેટમાં કાઢી ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MBR4#Week4# દુધીના મુઠીયા#Cookpad સાંજના જમણમાં દૂધીના મુઠીયા બહુ સરસ લાગે છે. અથવા નાસ્તા પણ મુઠીયા સારા લાગે છે. આજે મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે. Jyoti Shah -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2 દૂધીના મુઠીયા એ ખવાતી ગુજરાતી વાનગી છે.આ એક complete meal કહેવાય છે. Vaishakhi Vyas -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week2 મુઠીયા અલગ અલગ રીતે બનતા હોય છે બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે મેં અહીંયા મિક્સ લોટ અને શાકભાજી ઉમેરી બનાવ્યા છે ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે Neha Prajapti -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
સોફ્ટ અને ટેસ્ટી દૂધીના મુઠીયા ડીનર અને બ્રેકફાસ્ટ માં ખાઈ શકાય છે . Sangita Vyas -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા ગુજરાત નું ફેમસ ફુડ છે. મુઠીયા ને સ્ટીમ કરવામાં આવે છે. દૂધી સિવાય તમે મેથી ની ભાજી, ગાજર અથવા કોબીજ પણ ઉમેરી શકો છો. મુઠીયા શીંગ તેલ કે લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. મુઠીયા આમ તો ઘઉં નો કકરો લોટ નો ઉપયોગ કરી ને બનાવાય છે પણ મેં રવો, ઘઉં નો લોટ (રેગ્યુલર) ને થોડું બેસન નાખીને બનાવ્યા છે. Helly shah -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
મુઠીયા ઘણા બધા પ્રકારના બનાવવામાં આવે છે. જેમકે - જુદી જુદી ભાજીના,મિક્સ વેજીટેબલના,વધેલા ભાતના તેમજ દૂધીના - દૂધીના મુઠીયા લગભગ દરેક ના ઘરમાં બનાવાતા હશે. સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવવામાં આવતા હોય છે.#GA4#Week21 Vibha Mahendra Champaneri -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આજે sunday નું dinnerહાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે Archana Parmar -
-
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઠંડી, ધાતુવર્ધક લોહીની કમી ને દૂર કરે છે. દૂધીના ઘણા ફાયદાઓ છે તેથીજ તેનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. દૂધીનો જ્યૂસ પીવાથી મગજની ગરમી દૂર થાય છે. દૂધીના તેલની માલિશ કરવામાં આવે છે.બંગાળ માં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
દુધી ના મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)
નાનામોટા બધાના ફેવરાઈટ દૂધી ના મુઠીયા આજ બનાવિયા. Harsha Gohil -
-
દૂધી પાલક મુઠીયા (Dudhi Palak Muthiay Recipe In Gujarati)
#GA4#Week8#સ્ટીમ#દૂધી પાલક મુઠીયા Arpita Kushal Thakkar -
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#Week2દૂધીના પોચા રુ જેવા ટેસ્ટી મુઠીયાછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
શિયાળુ મુઠીયા (Winter Muthia Recipe In Gujarati)
#CWM1#Hathimasalaઆમ તો આપણે મુઠીયા અવર નવર બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળાની સીઝન ચાલે છે ત્યારે શિયાળામાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર એવા લીલા મસાલા ભરપૂર પ્રમાણમાં આવે છે. આ મસાલા નો ઉપયોગ કરી વાનગી બનાવવામાં આવે તો તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. શિયાળામાં આવતા બધા જ લીલા મસાલા અને શાકભાજીનો ઉપયોગ કરી મુઠીયા બનાવ્યા છે. તેથી તેનું નામ મેં શિયાળુ મુઠીયા આપ્યું છે.ઘઉંના લોટમાં બધા જ લીલા મસાલા તેમજ સુકા મસાલા અને મનગમતા શાકભાજી ઝીણી ને નાખી લોટ બાંધી લાંબા મુઠીયા બનાવી તેને સ્ટીમ કરીને વઘારવામાં આવે છે. Ankita Tank Parmar -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SUMMER VEGETABLES RESIPY CHALLENGE Bhakti Viroja -
-
દૂધી મુઠીયા (Doodhi Muthia Recipe In Gujarati)
#Week2 #CB2#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#દૂધીનાંમુઠીયાસ્વાદિષ્ટ દૂધી મુઠીયા Manisha Sampat -
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer
More Recipes
- મખાના સ્પ્રાઉટ સલાડ (Makhana Sprout Salad Recipe In Gujarati)
- બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
- મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
- રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
- સરગવા નું ચણા લોટ વાળુ શાક (Saragva Chana Lot Valu Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ (12)