સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#MFF
આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે.

સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)

#MFF
આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 400 ગ્રામટામેટાં
  2. 100 ગ્રામસેવ
  3. 7,8કળી લસણ
  4. 1 ટી સ્પૂનરાઈ,મેથી,જીરું
  5. 1 ટી સ્પૂનહિંગ
  6. 1 ટુકડોઆદુ
  7. 1 નંગકાંદા
  8. 1 ટી સ્પૂનહળદર
  9. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  10. 2 ટી સ્પૂનધાણા જીરું
  11. 3 ટી સ્પૂનગોળ
  12. 1 ટી સ્પૂનગરમ મસાલો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 2 ટે સ્પૂનતેલ
  15. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ટામેટાં,કાંદા લસણ ને સમારી લો.એક પેન માં તેલ મૂકી રાઈ મેથી જીરું લસણ ક્રશ કરેલું આદુ અને હિંગ મૂકી કાંદા વધારી દો.થોડા સંતળાઈ જાય એટલે ટામેટાં ઉમેરી ચડવા દો.

  2. 2

    ચડી જાય એટલે બધા સૂકા મસાલા એડ કરી થોડું પાણી ઉમેરી ઉકળવા દો.

  3. 3

    ત્યાર બાદ સેવ ઉમેરી બરાબર મિક્સ કરી ઉતારી લો.આ શાક તમે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes