પાક

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2મોટા વાટકા ઘઉંનો જાડો દળેલો લોટ
  2. 200 ગ્રામદેશી ઘી
  3. 1 મોટી ચમચીસુંઠ પાઉડર
  4. ચપટીથી પણ ઓછી હળદર
  5. 1 વાટકીદેશી ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા કડાઈ માં ઘી મૂકીએ. હવે તેમાં લોટ એડ કરીએ. હવે તેને ધીમી આંચ પર સેકવા દઈએ અને હલાવતા રહીએ.

  2. 2

    હવે એકદમ ઘી છૂટું પડે અને લોટ નો લાલાસ જેવો કલર પકડે એટલે તેમાં સુંઠ પાઉડર અને હળદર એડ કરીએ.

  3. 3

    હવે એવો વિચાર આવે કે આ સુંઠ અને હળદર કેમ? પણ એકવાર જરૂર ટ્રાય કરજો એટલે ખબર પડી જાશે.હળદર અને સુંઠ નો આ ઋતુ માં સંગમ આપણને નિરોગી રાખે છે. અને સ્વાદ તો બહુ જ સરસ લાગે છે

  4. 4

    હવે બધું એકદમ સેકાય જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી તે ઠંડુ થાય પછી તેમાં ગોળ મિક્સ કરીએ.

  5. 5

    હવે થાળીમાં ઢાળી દઈએ. હવે કટર દ્વારા કટ કરીએ.તો રેડી છે આ ઋતુ માં નિરોગી રાખે એવો પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes