માખણ મીસરી

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#RB19
#week19
#SJR
કા’નાને માખણ ભાવે રે

કા’નાને મીસરી ભાવે રે
જન્માષ્ટમીના દિવસે કાનુડાને તમારા હાથે બનાવેલા માખણ મિશ્રીનો પ્રસાદ ચડાવો. જે ઘરમાં સહેલાઈથી બની જાય છે.

માખણ મીસરી

#RB19
#week19
#SJR
કા’નાને માખણ ભાવે રે

કા’નાને મીસરી ભાવે રે
જન્માષ્ટમીના દિવસે કાનુડાને તમારા હાથે બનાવેલા માખણ મિશ્રીનો પ્રસાદ ચડાવો. જે ઘરમાં સહેલાઈથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 500 ગ્રામદહીં
  2. 1/2 કપમિસરી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક વાસણમાં દહીં નાંખી દો. તમારી પાસે વલોણું હોય તો તેનો ઉપયોગ કરો. જો વલોણું ન હોય તો બ્લેન્ડરથી દહીંને બરાબર વલોવો. દહીં જેમ વલોવતા જશો તેમ તેમાંથી માખણ છૂટુ પડતુ જશે.

  2. 2

    દહીંમાંથી માખણ કાઢતી વખતે તેમાં થોડુ થોડુ કરીને પાણી નાંખશો તો માખણ આસાનીથી નીકળશે. દહીંમાંથી પૂરતા પ્રમાણમાં માખણ નીકળે એટલે દહીં વલોવવાનું બંધ કરી દો.

  3. 3

    હવે આ માખણ ને બાઉલમાં લઈ તેની ઉપર મિસરી નાખી કાન્હાજી ને પ્રસાદ ધરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes