ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Ishu purohit
Ishu purohit @ishu1108
Bharat,Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગટામેટા
  2. 2-3 નંગ કટકા તજ
  3. 1/2 ચમચીજીરુ
  4. 1 ચમચીતેલ વઘાર માટે
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા ને ઉપર થી કાપો મૂકી 2 સીટી કુકર માં બાફી લો.પછી જોયે એમ પાણી નાખી ક્રશ કરી લો.

  2. 2

    તેલ મૂકી જીરૂ અને તાજ મૂકી વધારી લો. મીઠું અને ખાંડ નાખી ઘાટું થાય ત્યાં સુધી ઉકાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ishu purohit
Ishu purohit @ishu1108
પર
Bharat,Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes