કંદ કોફતા વીથ છોલે સ્ટફિંગ (Kand Kofta with Chhole Stuffing Recipe In Gujarati)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ગ્રામકંદ ૨૫૦
  2. કળી લસણ
  3. ટામેટાં
  4. કાંદા
  5. ૧/૪ કપપલાળેલા કાબુલી ચણા
  6. લીલાં મરચાં
  7. ૨ ટુકડાઆદુ
  8. લીંબુ
  9. કોથમીર
  10. તેલ
  11. ૧ કપમલાઈ
  12. ૧/૪ ચમચીગરમ મસાલો
  13. ૧/૪ ચમચીહળદર
  14. ૧ ચમચીકાજુ
  15. 1 ચમચીકીસમીસ
  16. ૪ ચમચીકાશ્મીર લાલ મરચું પાઉડર
  17. ૧/૪ કપમગજતરી
  18. મીઠું
  19. 1 ચમચીકાજુ
  20. 1 ચમચીખારેક
  21. તજ,
  22. લવિંગ,
  23. તમાલપત્ર,
  24. 3કાશ્મીર સુકા લાલ મરચા
  25. ૨ ચમચીઘી
  26. ૧/૪ કપ‌પનીર
  27. ૧/૪ કપદૂધ
  28. તપખીર

રાંધવાની સૂચનાઓ

2 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી. હવે કાંદ કાંદાને બાફવા મુકવા અને ખારેક અને કાજુને દૂધમાં બાફવા. કાંદા ટામેટા અને મરચા અને ગેસ ઉપર ડાયરેક્ટ શેકી લેવા. હવે છાલ ઉતારી અને તેના ટુકડા કરી લેવા.

  2. 2

    બે ચમચી તેલ ગરમ કરી તેમાં બધા ખાડા મસાલા આદુ-મરચા અને કાંદા ટામેટાની સાંતળી લેવા. હવે ચણા ક્રશ કરી અને તેમાં બધાએ મસાલા એડ કરી અને કોફતા વાળી લેવા. હવે કંદમાં મસાલો કરી અને તેનું લેયર કરી અને કોફ્તાને કંદના લેયર કરી લેવા. હવે ગ્રેવી ની સામગ્રી ઠંડી થઈ ગઈ હશે તેને ક્રશ કરી લેવી. કોફતાને આપણે અપપમ પેનમાં શેકી લેશું તળશો નહીં. હવે એક પેનમાં તેલ ગરમ કરવું.

  3. 3

    હવે ગ્રેવી વઘારવી હવે તેમાં બાકીના મસાલા મલાઈ બધું એડ કરી અને પાંચ મિનિટ માટે થવા દેવું. વ્હાઈટ ક્રીમ માં બીટ ના ટુકડા એડ કરવા એટલે પિંક કલર નો ક્રીમ થઈ જાય. હવે આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે સર્વિંગ બાઉલમાં ગ્રેવી લેવી. હવે તેમાં કોફતા મૂકી અને ઉપરથી ફરીથી ગ્રેવી મૂકવી. કોથમીરથી સર્વ કરો.

  4. 4

    પિંક ક્રીમ એડ કરવું. રાઈસ અને અથાણા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

ટિપ્પણીઓ (6)

Bhavika
Bhavika @bhavika_15
Tamara whatsapp grp ma add thavu che link send krso please?

Similar Recipes