ઘટકો

૩૦ મીનીટ
4 વ્યક્તિ માટે
  1. પેકેટ બ્રેડ
  2. ૨ નંગટામેટા
  3. ૧ નંગકાકડી
  4. જરુરીયાત મુજબ બટર
  5. ચીઝ જરુરીયાત મુજબ
  6. જરુરીયાત મુજબ મીઠું
  7. મરી પાઉડર જરુરીયાત મુજબ
  8. ૧/૪ કપગ્રીન ચટણી અને રેડ ચટણી
  9. ટોમેટો કેચઅપ સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    ગ્રીન અને રેડ ચટણી તેમજ ટામેટા અને કાકડીની સ્લાઇસ તૈયાર કરી લો

  2. 2

    હવે બ્રેડની inside બટર લગાવી લો તેની ઉપર ગ્રીન ચટણી લગાવી દો બ્રેડની બીજી સ્લાઈસ ઉપર રેડ ચટણી લગાવી લો. તેની ઉપર કાકડી ટામેટા ની સ્લાઈસ ગોઠવી ઉપર મીઠું મરી સ્પ્રિંકલ કરી લો.

  3. 3

    બ્રેડની outer side ઉપર પણ બટર લગાવી દો. પછી સેન્ડવીચ ને ગ્રીલરમાં ગ્રીલ કરી લો. આ ગ્રીલ થયેલ સેન્ડવીચ ઉપર ગ્રેટેડ ચીઝ ભભરાવી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
પર
Ahmadabad, ગુજરાત, ભારત
Hello everyone!!Welcome to my Cookpad page. where you will get access to amazing, unique, delicious and healthy food ideas.I believe in good balanced diet and can't compromise on taste. So I try making my dishes come out perfect. I mainly focus on simple recipes with a modern touch which can be cooked with the ingredients that are easily available at home. I like to explore healthy versions of recipes too.
વધુ વાંચો

Similar Recipes