ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Kunjal Sompura
Kunjal Sompura @1201solitair

આ વાનગી નાના મોટા સૌની પ્રિય વાનગી છે ગુજરાતીઓના ઘરમાં શિયાળામાઅવારનવાર બને છે.

ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

આ વાનગી નાના મોટા સૌની પ્રિય વાનગી છે ગુજરાતીઓના ઘરમાં શિયાળામાઅવારનવાર બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦થી soમિનિટ
પથી ૬ વ્યક્તિ
  1. 1 કિલોગાજર
  2. 1લીટર દૂધ
  3. 2 ચમચીઘી
  4. થોડાક બદામ અને થોડાક કાજુ
  5. 2+ 1/2 વાટકી સાકર

રાંધવાની સૂચનાઓ

૪૦થી soમિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજરને ધોઈ સુકવી અને એના છાલ કાઢી અને ખમણી લેવા.

  2. 2

    એક કડાઈમાં ઘી લઈ થોડું ગરમ થાય એટલે તેની અંદર ખમણેલા ગાજર એડ કરી અને સાતળવું.

  3. 3

    પાંચથી સાત મિનિટ સુધી ગાજર 1 સંતળાઈ જાય એટલે તેની અંદર દૂધ નાખી અને ઉકળવા દેવું

  4. 4

    ધીમાં તાપે રાખો અને થોડી થોડી વારે હલાવતા રહેવું એમ કરતા દૂધ બળી જાય એટલે તેની અંદર સાકર નાખી અને પકવા દેવવુ :

  5. 5

    બસ રેડી છે તમારો ગાજરનો હલવો તેની ઉપર તળેલા કાજુ અને બદામ નાખી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunjal Sompura
Kunjal Sompura @1201solitair
પર

ટિપ્પણીઓ

Similar Recipes