બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ટામેટાં સમારી ને ત્યાર કરી લો આદુ મરચા લસણ ની પેસ્ટ બનાવી લો
- 2
સૌ પ્રથમ એક કડાઈ ગેસ પર મૂકો.હવે તેમાં. તેલ નાખી દો. તેમાં આખા મરી,જીરું,તજ નો ટુકડો ઇલાયચી નાખો તેમાં સમારેલી ડુંગળી, ટામેટાં આદુ મરચાં લસણની પેસ્ટ,નાખો.બધું બરાબર સાંતળી લો
- 3
હવે તેમાં મીઠું,મરચું પાઉડર, હળદર નાખી દો બરાબર મિક્સ કરી લો.બધું બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી દો.
- 4
હવે બધી સામગ્રી ઠંડી પડે ત્યારબાદ તેને મિક્સર જાર માં પીસી ને ગ્રેવી તૈયાર કરી લો
- 5
હવે ગેસ પર એક કડાઈ લો તેમાં તેલ અને બટર નાખો..તેલ ગરમ થાય ત્યારે તેમાં ત્યાર કરેલી ગ્રેવી ઉમેરો..ગ્રેવી ને બરાબર સાંતળી લો.તેમાં કિચન કિંગ મસાલો નાખો બરાબર હલાવી લો
- 6
હવે ગ્રેવી માં સમારેલા પનીર ના ટુકડા નાખી હલાવી દો..અને તેને મિક્સ કરી 2 મિનિટ સુધી થવા દો.
- 7
હવે તેલ છૂટું પડે ત્યારબાદ તેમાં કસૂરી મેથી નાખી ને હલાવી લો..
- 8
હવે ઉપર થી કોથમીર અને ચીઝ ખમણી ને નાખીશુ તો આપણી સબ્જી ત્યાર છે તેને સર્વ કરીશું.. પરોઠા સાથે અથવા નાન સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગશે..
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati Hetal Manani -
-
-
-
-
-
-
-
-
-
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૧#cookpadindiaચીઝ અને બટર નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય ને!!! મારી દીકરીની બહુ જ favorite છે.આ રેસિપિમાં ડુંગળી કરતા ટામેટાં વધારે લેવા Khyati's Kitchen -
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ