મૂળાના પાનની લોટ વાળી ભાજી (Mooli Paan Lot Vali Bhaji Recipe In Gujarati)

Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753

મૂળાના પાન ખૂબ જ પૌષ્ટિક હોય છે આપણે એમનેમ તમને નથી ખાઈ શકતા તો આ એક સંભારા ની જેમ લંચમાં સાથે લઈ શકીએ જરૂરથી ટ્રાય કરજો

મૂળાના પાનની લોટ વાળી ભાજી (Mooli Paan Lot Vali Bhaji Recipe In Gujarati)

મૂળાના પાન ખૂબ જ પૌષ્ટિક હોય છે આપણે એમનેમ તમને નથી ખાઈ શકતા તો આ એક સંભારા ની જેમ લંચમાં સાથે લઈ શકીએ જરૂરથી ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
પાંચ વ્યક્તિ
  1. 1બાઉલ મૂળાની ભાજી
  2. 3 ચમચીચણાનો શેકેલો લોટ
  3. 2 ચમચીઝીણો સમારેલો મૂળો
  4. 2 ચમચીતેલ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. થોડીક ખાંડ
  7. 1/2 લીંબુ
  8. 1/2 ચમચી લાલ સૂકું મરચું

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટને શેકી લો

  2. 2

    મૂળાની ભાજીના પાનને સરસ ધોઈ નિતારી લો એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું ઉમેરો

  3. 3

    ભાજીમાં ઝીણો સમારેલો મૂળો નાખી પછી મીઠું હળદર ચટણી ખાંડ તેમજ લીંબુ નાખી પ્રોપર હલાવો

  4. 4

    હાજી ચડી ગયા બાદ તેમાં શેકેલા ચણાનો લોટ નાખી પ્રોપર મિક્સ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753
પર

ટિપ્પણીઓ

Similar Recipes