વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)

Rema @cook_37485000
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં લીમડાના હિંગ ઉમેરી દો
- 2
પછી તેમાં ઝીણા સમારેલા વેજીટેબલ્સ ઉમેરી બે મિનિટ સુધી સાંતળો
- 3
પછી તેમાં રાઈસ ઉમેરી ને મીઠું હળદર લાલ મરચું પાઉડર ઉમેરી સરસ મિક્સ કરી લો ઉપરથી લીંબુનો રસ પણ ઉમેરી દો અને મિક્સ કરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
#લંચ ક્યારેક રાઈસ વધે તો ફરી થી તે ન ભાવે પણ તેમાં બધા વેજીટેબલ ઉમેરી ને તેને ફરીથી ફ્રાઈ કરી લો તો તે એકદમ ટેસ્ટી બની જાય Tasty Food With Bhavisha -
વઘારેલા ભજીયા (વઘારેલા Bhajiya Recipe In Gujarati)
#MBR3#week3 ઘણી વખત ભજીયા બનાવ્યા હોય અને થોડા ઘણા વધ્યા હોય તો પછી ઠંડા ભજીયા ખાવા ના ગમે તો આ ભજીયા ને તમે આવી રીતે વઘારી અને ચા સાથે ખાઈ શકો છો અને ટેસ્ટમાં ખુબ ટેસ્ટી લાગે છે Tasty Food With Bhavisha -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2વઘારેલ ભાત એ એક વન પોટ મીલ નો બેસ્ટ ઓપ્શન ગણી શકાય ઝડપથી બનતી અને હેલ્ધી એવી આ વાનગી નાના મોટા સહુ ની પસંદગી ની અને ટેસ્ટી પણ છે Dipal Parmar -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
Cooksnap ingredients રાઈસ, કેપ્સીકમ અને ગરમ મસાલોઆજે મેં પણ બનાવ્યા વઘારેલા ભાત. મને તો ભાત એકેય સ્વરૂપ માં હોય બહું જ ભાવે. Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જીરા રાઈસ બહું ભાવે છે. તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા. Sonal Modha -
-
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
આજે લંચ ટાઈમ એ થોડા ભાત વધ્યા હતા તો રાતના ડિનર માટે ડુંગળી નાખી અને વઘારી દીધા. આમ પણ વઘારેલા સરસ લાગે છે. Sonal Modha -
-
વઘારેલા ભાત
#RB6વઘારેલો ભાત, સસ્તું ભાડું અને સિધ્ધપુરની યાત્રા જેવી વાની છે અમારા ઘરમાં બધાને ભાવે,દરેક ઘરમાં બનાવેલો ભાત થોડા-ઘણાં પ્રમાણમાં વધતા હોય એને વઘારી ખાવાની મજા જ અલગ છે. Krishna Mankad -
-
-
-
વઘારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)
#DRCખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
-
-
-
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643565
ટિપ્પણીઓ