મેથી રીંગણનું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)

Tasty Food With Bhavisha @cook_23172166
મેથી રીંગણનું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં રાઈ-જીરું હિંગ ઉમેરી લસણની પેસ્ટ ઉમેરી દો
- 2
તેમાં સમારેલા ટામેટાં ઉમેરી સમારેલા રીંગણા ઉમેરી દો પછી બધા મસાલા ઉમેરી દો અને મેથી પણ ઉમેરી દો
- 3
પછી તેને બે મિનિટ સુધી આમ જ તેલમાં સાંતળો પછી થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી આ શાકને ધીમા ગેસે દસ મિનિટ સુધી પાકવા દો
- 4
પાકી જાય પછી તેમાં ધાણાજીરું પાઉડર ઉમેરી ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે મેથી રીંગણનું શાક
Similar Recipes
-
-
રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ#BW : રીંગણ મેથી નુ શાકશિયાળામાં લીલી મેથી અને રીંગણ જેવા લીલોતરી શાક ફ્રેશ આવતા હોય છે તો જ્યાં સુધી સીઝન હોય ત્યાં સુધી બધા શાકભાજી ખાઈ અને તેનો આનંદ માણી લેવો . હવે શિયાળા ને બાય બાય કેવાનો ટાઈમ આવી ગયો છે . Sonal Modha -
રીંગણા મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જ રીંગણા મેથી નું શાકરીંગણા મેથીનું શાક બાજરીના રોટલા મકાઈના રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે તો આજે મેં રીંગણા મેથીનું લસણની ચટણી વાળું શાક બનાવ્યું. Sonal Modha -
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #Methi મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક Khushbu Japankumar Vyas -
-
-
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથીઆ શાક અત્યારે શિયાળામાં ખુબજ સરસ લાગે છે. શિયાળામાં મેથી સરસ આવે છે અને રીંગણ પણ. જરૂર થી બનાવ જો Kokila Patel -
રીંગણ મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી સરસ મળે, રીંગણ, મેથી નું શાક રોટલા જોડે ટેસ્ટી લાગે...#મેથી Rashmi Pomal -
-
-
-
-
પાલક મેથી ને રીંગણ નુ શાક (Palak Methi Ringan Shak Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#BR મેથી સાથે મિક્સ શાક પણ સરસ બને છે. Harsha Gohil -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં ભાજી નું મહત્વ ખુબ જ હોય છે અને રીંગણ માં કંઇક વારે વરે નવું ઉમેરી ને બનવાનું માં થાય છે. શિયાળા માં ભાજી અને રીંગણ બંને ખુબ સરસ આવે છે તો બંને ની સાથે કંઇક નવી અને ચટાકેદાર વાનગી મેથી રીંગણ નું શાક સ્વાદ માં ખુબ સારું અને તંદુરસ્તી માટે પણ સારું છે.#GA4 #Week19 Kirtida Shukla -
-
મેથી રીંગણ નું શાક (Methi Ringna Shak Recipe in Gujarati)
#GA4#week19#post3શિયાળા ની સીઝન ચાલે છે તો સીઝન ના શાક ભાજી બહુ આવે છે અને કોઈ પણ રીતે વાનગી બનાવી ખાવા જોઈએ ,અહી મે મેથી રીંગણ નું શાક બનાવ્યું છે ,બહુ ટેસ્ટી બને છે,આ શાક રોટલા,રોટલી સાથે ખાઈ શકાય. Sunita Ved -
-
મેથી મસાલા પૂરી (Methi Masala Puri Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ3, #દિવાળીસ્પેશીયલનાસ્તામેથી મસાલા પૂરી, સ્વાદિષ્ટ અને ક્રીસ્પી, બનાવવા માં પણ સરળ છે, ચાલો આપણે બનાવીએ.. Manisha Sampat -
મેથી તુવેર દાણા રીંગણનું શાક (Methi Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
આ શાક મને નાનપણથી જ બવ ભાવે છે અને જો આ શાક મારા મમ્મીએ બનાવ્યું હોય તો તો એનો સ્વાદ જ કંઇક અલગ હોઈ છે. આજે મેં આ શાક બનાવવા માટે ટ્રાય કર્યો છે તો આશા છે કે તમને પણ ભાવશે. Vaishakhi Vyas -
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
લીલી તુવેર રીંગણ અને મેથી નું શાક (Lili Tuver Ringan Methi Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala Amita Parmar -
-
-
લીલી ડુંગળી & રીંગણનું શાક(Lili dungli-ringan nu shak recipe in Gujarati)
#GA4#Week11 FoodFavourite2020 -
-
મેથી બટાકા સબ્જી (Methi Bataka Sabji Recipe In Gujarati)
કડવી કડવી મેથી અને મીઠા મીઠા એના ગુણ.મેથી નો ઉપયોગ થેપલા મુઠીયા,પૂરી બનાવવા માં થાય છે,આજ મે મેથી બટાકા ની સબ્જી બનાવી છે Stuti Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16646175
ટિપ્પણીઓ