છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ધોઈ ગરમ પાણીમાં 6 થી 7 કલાક જેવું પલાળી રાખો. પ્રેશર કુક કરી બાફી લો.
- 2
એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ની પેસ્ટ સાંતળો. પછી એમાં આદુ લસણ મરચાં ની પેસ્ટ સાંતળો અને સૂકા મસાલા નાખી સાંતળો. પછી ટામેટાં ની પેસ્ટ સાંતળો.
- 3
પેસ્ટ માં થી તેલ છૂટું પડે એટલે બાફેલા કાબુલી ચણા, મીઠું તથા જરૂર મુજબ પાણી ઉમેરી થોડી વાર પકાવો. છેલ્લે લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરો.
- 4
પૂરી ની કણક માટે ઘઉં ના લોટ માં મીઠું અને તેલ નું મોણ નાખી પાણી ઉમેરી લોટ ગુંથી લો. ઢાંકીને મૂકી રાખો. એમાં થી માપસર ના લુઆ કરી પૂરી વણી તળી લો.
- 5
તૈયાર છોલે પૂરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
છોલે પૂરી એક પંજાબી ડીશ છે પરંતુ 20 વર્ષ પહેલા આ ડીશ દિલ્હી માં પ્રખ્યાત થઈ અને આટલા વર્ષો માં પુરા ભારત માં છોલે પૂરી પ્રખ્યાત થઈ છે. Bhavini Kotak -
-
-
છોલે પૂરી (Chhole puri Recipe in Gujarati)
#GA4#Week6#chickpeas#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છોલે (Chhole Recipe In Gujarati)
#FDS મારા મિત્ર લાઈફ પાર્ટનર ના મન પસંદ છે એમા પણ બનાવા ના મારે જ હોય એટલે સોના માં સુગંધ ભળે HEMA OZA -
છોલે પનીર (Chhole paneer Recipe in Gujarati)
#MA# happy mother's Day ❤️માં તે માં બીજા વગડાના વા એ કહેવતો બધા એ સાંભળી હસે છોલે ચણા નૂ શાક મારા મમ્મી નાહાથનુ અમે ત્રણેય ભાઈ બહેન ખુબજ ભાવતું હતું આજ રેસિપી ને યાદ કરી ને mother Day ❤️ના દીવસે મેં મારા બન્ને છોકરાઓ માટે બનાવી છે એક માં જ વીચારી સકે મારા છોકરાને હેલ્ધી કેવી રીતે ખવળાવુ મેં મારા મમ્મી ની રેસિપી માંથી પનીર એડ કરી રેસિપી થોડી હેલ્ધી બનાવી છે પનીર માં ધણા બધા વીટામીન કેલ્શિયમ ફોસ્ફરસ ઓમેગા ૩ હાડકાં દાંત મજબૂત કરે છે કાબુલી ચણા ઑયૅન કેલ્શિયમ ફાઇબર પ્રોટીન નો રાજા કહેવામાં આવે છે ૧૨ થી ૧૫ ગ્રામ પ્રોટીન હોય છે Jigna Patel -
-
-
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#street _foodઅહી મે છોલે પૂરી સ્ટ્રીટ ફૂડ માં મળે છે એ રીતે સિમ્પલ બનાવ્યા છે . Keshma Raichura -
-
છોલે પૂરી સ્ટ્રીટ સ્ટાઇલ (Chhole Poori Street Style Recipe In Gujarati)
#SF- છોલે પૂરી બધાને ભાવે છે.. અહીં સ્ટ્રીટ સ્ટાઇલ છોલે બનાવેલા છે.. જરા અલગ રીતથી બનાવેલ આ ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે.. Mauli Mankad -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16687478
ટિપ્પણીઓ