રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને છોલી બટેકા ને ઝીણા સમારી લેવા
- 2
સૌપ્રથમ બટેટાના પૌવાને ધોઈને ચાયણીમાં નિતારી લેવા
- 3
કુકરમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું એડ કરીને બટાકા વઘારી લેવા સ્વાદ અનુસાર મીઠું ને લાલ મરચું જરૂર મુજબ પાણી એડ કરીને બે સિટી કરી લેવી
- 4
પછી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં આદુ મરચાની પેસ્ટ ઝીણો સ્વાદ અનુસાર મીઠું બધું બરાબર સાંતળી લેવું પછી તેમાં બટાકા એડ કરવા પછી અને પૌવા એડ કરવા 1/2 લીંબુ ખાંડ બધું બરાબર મિક્સ કરી લેવું
- 5
સર્વિંગ પ્લેટમાં લઈ ને સર્વ કરો પર કોથમીર ભભરાવો તૈયાર છે બટાકા પૌવા
Similar Recipes
-
-
-
-
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા Rita Vaghela -
-
-
-
-
-
-
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati#breakfast Jalpa Tajapara -
બટાકા પૌવા (Bataka Pauva Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની પરફેક્ટ રેસીપી. પચવામાં હલકા અને પૌષ્ટિક પણ ખરા Disha Prashant Chavda -
-
-
કાંદા પૌવા (kanda pauva recepie in Gujarati)
#સૂપરશેફ2#જુલાઈ#વીક2#myfirstweek#post2નાસ્તા માં કંઈ ખાસ બનાવવા માટે ટાઈમ ન હોય તો ઓછા ટાઈમ માં ઝડપ થી બનાવો ટેસ્ટી કાંદા પૌવા..!! Khushi Kakkad -
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694183
ટિપ્પણીઓ