ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)

ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી ને ગરમ કરી તેમાં થોડો થોડો કરીને ગુંદર શેકી લેવો. તેને એક બાઉલમાં લઇ ઠંડું થવા દો. પછી તેના પર વાટકી મૂકી ક્રશ કરવું.ત્યાર બાદ એ જ લોયામાં પોણી વાટકી ઘી લઇ ઘઉંના લોટને ગોલ્ડન બ્રાઉન શેકી લેવો.
- 2
પછી તેમાં મગજતરીના બી, સૂંઠ પાઉડર અને ગંઠોળા પાઉડર નાખી મિક્સ કરી લેવું. પછી સૂકું કોપરું અને બદામનો પાઉડર કરી લેવો અને તેને પણ નાખી મિક્સ કરી લો. ત્યાર બાદ ડ્રાય ખજૂર પાઉડર અને ગુંદ નાખી મિક્સ કરો.
- 3
બીજા લોયામાં 1 ચમચો ઘી નાખી ગોળ નાખી દેવો. સરખું મેલ્ટ થવા દેવું. પછી ઘઉંનો લોટ ધીમે ધીમે નાખતા જવું અને મિક્સ કરતા જવું.
- 4
હવે એક થાળીને ઘી વડે ગ્રીસ કરી, બધું મિશ્રણ તેમાં પાથરી દેવું. ઉપર થી ખસખસ અને પીસ્તા નાખી દેવા. થોડી વાર ઠંડું થવા દેવું. પછી ચપ્પુ વડે કાપા કરી લેવા.તો તૈયાર છે ગુંદર પાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#COOKPADINDIA Jayshree Doshi -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadgujrati#cookpadindia શીયાળામાં વસાણા બનાવતા હોઈએ છે તો મે ડ્રાયફ્રૂટ થી ભરપુર ગુંદરપાક બનાવ્યો છે જે શીયાળામાં ખાવો ખુબ જ ગુણકારી છે Bhavna Odedra -
-
-
-
ગુંદર ની રાબ (Gunder Raab Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiગુંદર ની રાબ Ketki Dave -
એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક
#VR#Post4#MBR8#My best recipe of 2022 (E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીને રેસીપી બનાવવામાં આવે છે તેમાં આટલું પાક મેથીના લાડુ ગુંદર પાક અડદીયા વગેરે શિયાળુ વાનગી બનાવવામાં આવે છે એમાં મેં આજે એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક બનાવ્યો છે આ મારી બેસ્ટ અને સ્પેશ્યલ રેસીપી છે Ramaben Joshi -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી વિન્ટર કિચન ચેલેન્જ Week2 Ramaben Joshi -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. બનાવાની રીત પણ સહેલી. Reena parikh -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
કાળા તલ નું કચરિયું જૈન (Black Sesame Kachariyu Jain Recipe In Gujarati)
#VR#MBR8#WEEK8#VASANA#HEALTHY#WINTER#કચરિયું#કાળા_તલ#BLACK_SESAME#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
-
ગુંદરની પેંદ (Gunder Pend Recipe In Gujarati)
#VRઠંડીમાં ગુંદર ની પેદ શરીરમાં તાકાત આપે છે Pinal Patel -
-
-
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
More Recipes
ટિપ્પણીઓ