રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં ગૂંદ તળી લ્યો.હવે તેમાં લોટ સેકી લ્યો.સેકાવા આવે એટલે તેમાં કોપરાના ટુકડા નાખી દયો.તેમાં દળેલી મેથી નાખી હલાવી લ્યો હવે તેમાં તળેલો ગુંદ નાખી હલાવી લ્યો હવે તેમાં ડ્રાય ફ્રુટ ક્રશ કરેલા નાખી દયો.અને કાટલું પણ નાખી દયો.જરૂર પડે તો બીજું ત્રણ ચાર ચમચી ઘી નાખો.
- 2
- 3
વધુ એક રસ થઈ જાય એટલે ગેસ બંધ કરી દયો.હવે તેમાં સાકર ના ટુકડા,ગોળ,દળેલી સાકર નાખી હલાવી લ્યો ગોળ એક રસ થઈ જાય એટલે ગ્રીસ કરેલી થાળી માં પાથરી દયો ઉપર કોપરાનું ખમણ સ્પિકલ કરી ઠરવા દયો.પછી તેના કટકા કરી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથી ચીમેડ.
- 4
- 5
Similar Recipes
-
-
કાટલું (Katlu Recipe In Gujarati)
#WK1#Week1#cookpadindiaનગરોમાં શિયાળા માં રજા માં ખાસ ગરમ બનાવાય છે Rekha Vora -
રાબડી
#VR#cookpadindiaઆ રાબડી ડિલિવરી વખતે સવારે આપવા માં આવે છે.આ રાબડી ને કપ રકાબી માં પીવાની મજા જ કઈક અલગ આવે છે. Rekha Vora -
-
-
-
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura -
-
સ્વીટ એન્ડ સ્પાઈસી ચોકલેટ બોલ (Sweet Spicy Chocolate Balls Recipe In Gujarati)
#VR#MBR8#week8 Marthak Jolly -
-
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે. Sonal Modha -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
કાટલું
#રાજકોટ21કાટલું એક ગુજરાતી વસાણુ છે જે શિયાળામાં હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.. આ વસાણુ બનાવી અને 1 મહીના સુધી સ્ટોર કરી શકાય છે Jignasha Solani -
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MA#cookpadindiaસુખડી આપણે શિયાળા માં વધુ બનાવીએ છીએ પણ આ કોરોના મહામારી માં કફ અને શરદી નો થાય તે માટે આ કાટલું ને સૂઠ નાખી બનાવી ખાવાથી ફાયદાકારક છે.આ મારા મમ્મીએ મને શીખવી છે. Kiran Jataniya -
કાટલું (Katlu Recipe In Gujarati)
#winter kitchen challenge#week1 શિયાળા માં બનાવાતા વિવિધ વસાણાં માં કાટલું પાક પણ મુખ્ય છે.જેના સેવન થી શરીર નાં દુખાવા માં રાહત મળે છે.અને ઠંડી માં જરૂરી ગરમી પણ મળી રહે છે. Varsha Dave -
-
-
કાટલા વાળી ગોળ પાપડી(Kaatla Gol Papadi Recipe In Gujarati)
શિયાળાની કડકડતી ઠંડી મા ખુબ જ ફાયદા કારક એવી કાટલા વાળી ગોળ પાપડી ટેસ્ટ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
મેથી ના લાડવા(Methi Ladoo Recipe in Gujarati)
#GA4#week14શિયાળો આવે એટલે આપણ ને નવી તાજગી મલે ,નાની અને દાદી રસોઈ ઘર માં આવી જાય , પરંપરાગત ગુજરાતી વાનગી બનાવવા માટે તૈયાર,આપણું રસોઈ ઘરમાં એવા મસાલા છે કે આપણ ને વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, મળે છે, આજે એમાં ની એક વસ્તુ " મેથી" લઈ ને એમાં થી ટેસ્ટી વાનગી બનાવવા પ્રયાસ કર્યો છે...."મેથી ના લાડવા" ...મેથી ના ઘણા ફાયદા છે . Mayuri Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16709197
ટિપ્પણીઓ