પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30થી૩૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. સૂકો મસાલો
  2. ૧ ચમચીધાણાજીરું
  3. ૧ ચમચીજીરુ
  4. ૨ નંગ સૂકા લાલ મરચાં
  5. તીખું/મીઠું પાણી બનાવવા માટે***
  6. ફૂદીનો
  7. ૧/૨ઝૂડી કોથમીર
  8. ટૂકડો આદુ
  9. લીલા મરચા
  10. ૮થી૯ કળી લસણ
  11. જરૂર મુજબ મીઠું
  12. ૧/૨ ચમચીસંચળ
  13. ૧ ચમચીલાલ મરચું
  14. ૧ વાટકીખજૂર/આબલી નો પલ્પ
  15. ૩ ગ્લાસપાણી
  16. પાણી પૂરી ના મસાલા માટે***
  17. ૧ કિલોબાફેલા બટાકા
  18. ૧ વાટકીબાફેલા ચણા
  19. ૧/૨ ચમચીમીઠું
  20. ૧/૨ ચમચીસંચળ
  21. ૧ ટી.સ્પૂનહીંગ
  22. ૧ ચમચીલસણ ની ચટણી
  23. ૨ ચમચીલાલ મરચું
  24. ૧ વાટકીકોથમીર સમારેલી
  25. પેકેટ પાણી પૂરી

રાંધવાની સૂચનાઓ

30થી૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈમાં ધાણા, જીરું, સૂકા મરચા ડ્રાય રોસ્ટ કરી લો.પછી મિક્સરમાં પીસી સાઈડ પર રાખો.

  2. 2

    હવે ફૂદીનો, કોથમીર, લસણ,આદુ,મરચાં મા ૧/૨ કપ પાણી ઉમેરી મિક્સી મા પીસી લો.તપેલીમાં કાઢી લો.તેમાં ખજૂર/આબલી નો પલ્પ ઉમેરો.હવે બનાવેલ મસાલો ઉમેરો.

  3. 3

    હવે ઉપરના બાકી ના મસાલા ઉમેરી પાણી ઉમેરી ૩થી૪ કલાક ફ્રીજ મા રાખી દો.જેથી મસાલા સરસ ચડી જાય.તીખું, મીઠું, ખાટુ પાણી તૈયાર છે.

  4. 4

    બટાકા ને મેસ કરી ચણા, ચટણી,કોથમીર બાકીના મસાલા ઉમેરી મિક્સ કરો.તૈયાર છે પૂરી નો મસાલો.

  5. 5

    હવે તૈયાર છે ખૂબજ ટેસ્ટી પાણી પૂરી..... તેની સાથે લસણ ની ચટણી..ચણા, સંચળ મસાલો તૈયાર છે સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes