લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati)

Ila Naik @cook_20451370
લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ને છોલી લેવું. હવે મિકસર જારમા ચણા ને પીસી લેવું. હવે તેમાં પીસેલા ચણા સાથે મરચાં, આદુ,કોથમીર અને લીલું લસણ,હળદર,ગરમ મસાલો દહીં,ધાણા જીરું પાઉડર અને ખાંડ ઉમેરી ફરી પીસી લેવું.
- 2
ત્યારબાદ પીસાય જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવું. હવે પૌંઆ ને પણ મિકસર જારમા પીસી પાઉડર કરવું. હવે તૈયાર કરેલા ચણા ના મિશ્રણ મા પૌંઆ નો પાઉડર, રવો,ચણા નો લોટ અને ડુંગળી ઉમેરી મિક્સ કરવું.
- 3
ત્યારબાદ ખીરા ને દસ મિનિટ રેસ્ટ આપવું. હવે તેમાં ખાવા નો સોડા અને પાણી ઉમેરી હલાવી થોડું ઠીક ખીરું તૈયાર કરવું. હવે ગરમ તેલ માં નાના નાના ગોટા મુકી ગોટા ગુલાબી અને કિસ્પી થાય ત્યા સુધી તળી લેવું.
- 4
તળી ને તૈયાર કરેલા ગોટા ને ગરમાગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Reshma Tailor -
મટર પનીર પેટીસ (Matar Paneer Pattice Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Marthak Jolly -
-
પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Rupal Gokani -
બટાકા ના ભજીયા (Potato Fitters Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
-
-
વટાણા પૌઆ ની કટલેસ (Vatana Pauva Cutlet Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Bhavna C. Desai -
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Vaishali Vora -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
-
-
-
ફૂલવડા (Fulvada Recipe In Gujarati)
#SN1#Vasantmasala#week1#aaynacookeryclub ઓલ ટાઈમ ફેવરિટ મસાલેદાર આ ફૂલવડા જોતાજ ખાવા નું મન થઇ જાય એવા બને છે. Varsha Dave -
ક્રિસ્પી બ્રેડરોલ્સ (Crispy Bread Rolls recipe in Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Poonjani -
સોયા વડી 65 (Soya Vadi 65 Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
બ્રેડ ફિંગર રોલ (Bread Finger Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadindia#cookpadgujarati#starter Keshma Raichura -
સમોસા રોલ ચાટ (Samosa Roll Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jigisha Modi -
ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiweek1Recipe 2 Bhavini Kotak -
-
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
શિયાળો હોય કે ઝરમર વરસાદ વરસતો હોય ગુજરાતીઓને ભજીયા તરત જ યાદ આવી જતા હોય છે. મેથીના ગોટા મળી જાય તો તો વાત જ શી કરવી!#MW3#ભજીયા#મેથીનાગોટા Nidhi Sanghvi -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Ishita Rindani Mankad -
પાલક પનીર ટીક્કી (Palak Paneer Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiWeek1 Bhavini Kotak -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16766774
ટિપ્પણીઓ (4)