વેજીટેબલ રવા ઈડલી (Vegetable Rava Idli Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

ડાયટ રેસિપી
ટેસ્ટી રેસીપી

વેજીટેબલ રવા ઈડલી (Vegetable Rava Idli Recipe In Gujarati)

ડાયટ રેસિપી
ટેસ્ટી રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મીનીટ
૪ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ રવો
  2. ૧/૨ નંગ કેપ્સિકમ
  3. ૧ નંગ ગાજર
  4. ૨ નંગ ડુંગળી
  5. વાટકો દહીં
  6. ૧ ગ્લાસછાશ
  7. મીઠું જરૂર મુજબ
  8. ઈનો જરૂર મુજબ
  9. ૪ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    રવા માં દહીં છાશ સાથે મીક્સ કરો જરૂર પડે તો છાશ ઉમેરો પછી મીઠું બધા વેજીટેબલ કટ કરી ને ઉમેરો

  2. 2

    પછી ઈડલી સ્ટેન્ડ પર તેલ ચોપડો ઈનો મીક્સ કરી સ્ટીમ કરવા મૂકો

  3. 3

    ઠંડું થાય એટલે કાઢી લેવી ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes