કઠોળ ના વાલ

kosha Vasavada
kosha Vasavada @kosha1983

લગ્ન પ્રસંગમાં રસ ની સાથે ..........
#pooja

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યકિત
  1. 1 વાટકીકઠોળના વાલ
  2. 1 ચમચીમીઠું
  3. 1 ચમચીમરચું
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીધાણાજીરું
  6. 1 ચમચીખાંડ
  7. ૧ ચમચીરાઈ
  8. ૧ ચમચીજીરુ
  9. ચપટીહીંગ
  10. તેલ વઘાર માટે
  11. લીંબુ સ્વાદ માટે
  12. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    વાલને ધોઈને 12 કલાક માટે પલાળો.

  2. 2

    ત્યારબાદ તેને નિતારીને 24 કલાક માટે કપડામાં બાંધી લો.

  3. 3

    હવે વાલ ઉગી ગયા હશે, તેના ફોતરા કાઢી લેવા. પાણીમાં પલાળવા થી ફોતરા કાઢવામાં સરળ પડશે.

  4. 4

    હવે તેને કુકરમાં બાફી લો.

  5. 5

    કડાઈમાં તેલ મૂકી, રાઈ જીરું હિંગ ઉમેરો.

  6. 6

    લાલ મરચા નો પાઉડર નાખીને બાફેલા વાલ ને વઘારી દો.

  7. 7

    હવે મીઠું હળદર અને ધાણાજીરું પણ ઉમેરી દો. ખાંડ પણ ઉમેરો.

  8. 8

    જો રસાવાળા કરવા હોય તો પાણી ઉમેરીને રસો પણ કરી શકાય.

  9. 9

    ઉકળે એટલે કોથમીર થી સજાવો. ખટાશ માટે ઉપરથી લીંબુનો રસ ઉમેરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kosha Vasavada
kosha Vasavada @kosha1983
પર

ટિપ્પણીઓ

Similar Recipes