અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)

અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મસૂર ની દાળ ને સાફ કરી ધોઈ ને 30 મિનિટ પલાળી રાખી પછી બાફી લેવી
- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ કરવું બધા સાબૂત મસાલા કાઢી લેવા આદુ,લીલા મરચાં અને લસણ ને વાટી લેવા
- 3
હવે એક કડાઈમાં ઘી ગરમ કરવું તેમાં બધા સાબૂત મસાલા અને મીઠો લીમડો અને વાટેલા આદુ લસણ અને લીલા મરચા ઉમેરવા
- 4
હવે ગરમ મસાલો અને થોડું પાણી ઉમેરી તેમાં લાલ મરચું પાઉડર ઉમેરો
- 5
હવે ધાણા જીરું પાઉડર ઉમેરી મિક્સ કરી પલાળેલી મસૂર દાળ ઉમેરો અને ઉકળવા દેવું ત્યાર બાદ એક કડાઈ માં ઘી ગરમ કરવું
- 6
હવે તેમાં જીરું અને હિંગ તમાલ પત્ર અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરવી
- 7
હવે તેમાં લાલ મરચું પાઉડર અને દહીં ઉમેરવું હવે ટામેટા અને ડુંગળી ને પીસી ને પેસ્ટ બનાવવી
- 8
હવે પેસ્ટ ને દાળ માં ઉમેરવી અને એક મિનિટ સોતે કરવું પછી ગરમ મસાલો ઉમેરવો
- 9
હવે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરવું અને ગુલાબ જલ ઉમેરવું પછી બાફેલી દાળ ને ઉમેરવી
- 10
હવે કડાઈ નાની હતી તો મે કૂકર મા ટ્રાન્સફર કરી છે તેમાં ફ્રેશ મલાઈ ઉમેરીને મિક્સ કરવું હવે તડકા માટે ઘી ગરમ કરવું
- 11
હવે તેમાં જીરું અને હિંગ ઉમેરવી ત્યાર પછી આદુ ને લાંબી અને પાતળી ચિપ્સ કાપી ઉમેરવું પછી લીલું મરચું ઉમેરવું
- 12
હવે તેમાં કોથમીર અને ફુદીનો ઉમેરો હવે સર્વિંગ બાઉલ માં દાળ કાઢી તેના ઉપર આ તડકો નાખો
- 13
હવે ગરમ ગરમ અવધિ મસૂર દાળ તડકા ને સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#vasantmasala#Aaynacookeryclub सोनल जयेश सुथार -
પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
અવધિ વેજીટેબલ પુલાવ (Awadhi Vegetable Pulao Recipe In Gujarati)
#cookpad# WEEK3#SN3#Vasantmasala#aaynacookeryclub Hina Naimish Parmar -
અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Hetal Vithlani -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#WEEK3#vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
અવધિ પનીર બિરયાની (Awadhi Paneer Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Reshma Tailor -
અવધી પુલાવ (Awadhi Pulao Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Keshma Raichura -
-
અવધિ કેસર કોફતા (Awadhi Kesar Kofta Recipe In Gujarati)
#SN3Week3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati અવધિ (નવાબી) કેસર કોફતા Unnati Desai -
-
-
વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Pinal Patel -
-
અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3 Vaishali Vora -
સાબૂત મસુર નવાબી દાળ તડકા (Sabut Masoor Nawabi Dal Tadka Recipe In Gujarati)
#SN3#week3 Shital Jataniya -
-
-
અવધિ કેસર ફિરની (Awadhi Kesar Firni Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3 Nisha Mandan -
નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3#cookpad#cookpadindia#cookpadgujarati#avdhirecipeનવાબી દાળની વિશેષતા એ તેનો નવાબી તડકો છે. ઘીમાં સાંતળેલ ડુંગળી, કુક કરેલ ટામેટાની પ્યુરી, નવાબી ખડા મસાલા તથા ઘી છે.પૂર્વ તૈયારી રૂપે ટામેટા કુક કરી પ્યુરી બનાવી લેવી તથા ક્રશ કરેલ ડુંગળી પણ ઘી માં સાંતળી લેવી.એક કપ રાંધેલી મસૂર દાળમાં ૧૯ ગ્રામ પ્રોટીન હોય છે. ફોસ્ફરસ ભરપૂર હોવાથી તે કેલ્શિયમ સાથે મળીને આપણા હાડકા મજબૂત બનાવે છે. Neeru Thakkar -
-
રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
#FFC6#Week 6#પોસ્ટ 2રાજસ્થાની પંચમેડ દાળ Nisha Mandan -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
-
-
અવધિ રાઈસ ફિરની (Awadhi Rice Firni Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
-
-
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
મગ મસૂર ડબલ તડકા દાળ(mag masoor tadka dal recipe in gujarati)
#સુપરશેફ4 દાળ આપણા રોજિંદા ભોજન નો એક મુખ્ય ઘટક છે. આપણા રસોડે અલગ અલગ પ્રકારની દાળ બનતી હોય છે. મુંગ અને મસૂર દાળ મિક્સ લેવાથી સરસ ઘટ્ટ દાળ બને છે અને પચવામાં સરળ બની રહે છે.આ બંને દાળ પોષક તત્વો થી ભરપુર છે. Bijal Thaker -
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah
More Recipes
ટિપ્પણીઓ (3)