રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેગી ના પેકેટ ને એક તપેલી માં લઇ ને તેનો મસાલો નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને મેગી બનાવી લો.
- 2
ત્યાર બાદ બનેલી મેગી મા પીઝા સોસ નાખી ને મિક્સ કરી લો.ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી ને ઉપર ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને જરૂર મુજબ ચીઝ નાખી ને સર્વ કરો.
- 3
તો તૈયાર છે બહાર લારી પર મળે તેવી ટેસ્ટી પીઝા ચીઝ મેગી.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13#thim13આજે મેં ભાખરી પીઝા બનાવ્યા છે અમને તો બહુ ભાવિયાં છે તો સેર કરું છું.... Pina Mandaliya -
ચીઝ બ્રસ્ટ મેગી પીઝા (Cheese Burst Maggi Pizza Recipe In Gujarati)
#ફાસ્ટફૂડ#JSR મેહુલ પ્રજાપતી કાનુડો -
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
-
-
ગ્રીન મેગી
#લીલીઆજકાલ બજારમાં નવી નવી વેરાઈટી ની મેગી મળે છે. તો આજે આપણે ગ્રીન મેગી બનાવીશુ. આ મેગી હેલ્ધી પણ છે અને બાળકોને ખાવામાં મજા પણ આવશે. આમાં પાલક અને ગ્રીન વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. એમાંથી આયરન અને વિટામીન્સ પણ મળી રહેશે તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો...... Neha Suthar -
-
-
પીઝા ફ્લેવર નુડલ્સ
#GA4#વિક2#પોસ્ટ૩૫આજના સમયમાં બાળકોને તેમજ મોટાને પણ ચાઈનીઝ વાનગીઓ ખૂબ જ પસંદ આવે છે. આપણે લગ્ન પ્રસંગે અથવા તો કોઈ ફંકશન માં ચાઈનીઝ વાનગીઓ ની હાજરી ચોક્કસપણે જોઈએ છીએ. ઉપરાંત ઘરમાં પણ અવારનવાર કોઈને કોઈ ચાઈનીઝ વાનગીઓ બનતી હોય છે. એમાં પણ નુડલ્સ માં કંઈક નવો ટ્વિસ્ટ મળે તો ખૂબ જ મજા પડી જાય છે. તો અહીં મેં ઝટ પટ બની જાય એવા ખૂબ જ ટેસ્ટી અને વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી એવા પીઝા ફ્લેવર નૂડલ્સ બનાવેલા છે. જે પીઝા તેમજ ચાઈનીઝ વાનગી બંનેના શોખીન ને ખૂબ જ ભાવશે. Divya Dobariya -
-
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
-
-
મેગી નૂડલ્સ તવા પીઝા (Maggi Noodles Tawa Pizza Recipe In Gujarati)
#MBR1#week1#CWTમેગી નૂડલ્સ તવા પીઝા ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવા એકદમ આસાન છે પીઝા નું નામ સાંભળી સૌના મોં માં પાણી આવી જાય છે પીઝા ખાવા બધા ને પસંદ હોય છે તો આ પીઝા નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
-
-
-
-
-
-
ભાખરી મેગી મિની પીઝા (Bhakhri Maggi Mini pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabટુ મીનીટ મેગી બધા જ બાળકોને ભાવતી હોય છે. પણ આ વખતે બહુ જ વેરાઈટી બનાવવામાં આવી છે. મેં પણ ભાખરીનો મિની પીઝા બનાવ્યો છે. Jyoti Shah -
મેગી પીઝા (પીઝા બેઝ વિના) (Maggi Pizza Recipe in Gujarati)
#MeggiMagicInMinute#Collab- મેગી અને પીઝા આ બંને એવી વાનગી છે જે નાના અને મોટા દરેક ને પ્રિય હોય છે.. તો વિચાર આવ્યો કે બંને સાથે મળી જાય તો... એટલે મેગી પીઝા જ બનાવી નાખ્યા.. ખૂબ જ મસ્ત લાગ્યા.. જરૂર ટ્રાય કરવા જેવી...👍😋 Mauli Mankad -
-
કોર્ન ચીઝ બર્સ્ટ આટા પીઝા
#હેલ્દીફૂડફાસ્ટ ફુડ ની વાત આવે ને પીઝા નું નામ ના આવે એવું તો બનેજ નહીં.પણ જ્યારે આપડે હેલ્થી વાનગી ની વાત કરીએ ત્યારે અને એ પણ ફાસ્ટ ફુડ માં તો વિકલ્પ બહુ ઓછા છે.તો આજે આપડે પીઝા બનાવીશું પણ ઘઉંના લોટ ના જે સ્વાદ માં તો બહાર જેવા લાગશે અને હેલ્થી પણ એટલાજ છે. Sneha Shah -
મેગી પીઝા (Maggi Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપિઝાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે. બાળકોથી માંડીને મોટેરા સુધી સૌ કોઈને પીઝા આમ તો ખૂબ જ ભાવે છે. તમે મેગીમાંથી બનતા ભજીયા વિશે કદાચ સાંભળ્યું કે જોયું પણ હશે. પરંતુ શું તમે ક્યારેય મેગીના પીઝા જોયા છે ખરા? જીહાં આજે અમે તમને મેગીના પીઝા કેવી રીતે બનાવવા તે જણાવીશું. તો આવો જાણીએ કેવી રીતે બને છે ટેસ્ટી મેગીના પીઝા Vidhi V Popat -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16841963
ટિપ્પણીઓ (2)