રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈ કૂકર માં બાફી લેવા પછી છોલી સાઈડ માં રાખવા.એક મીક્સર જાર માં ગ્રીન પેસ્ટ માટે ની બધી સામગ્રી લઈ વાટી ગ્રીન પેસ્ટ બનાવી લેવી.
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
એક પેનમાં ઘી લઈ ગરમ મૂકી જીરું ઉમેરો તતડે એટલે તેમાં બાફી ને છોલેલા બટાકા ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય તેવા થવા દહીં બહાર કાઢી સાઈડ માં રાખવા.
- 9
હવે એ જ પેન માં આદું, લસણ,લીલા મરચાં ઉમેરી સાંતળી તેમાં ચણા નો લોટ ઉમેરી શેકી લેવો હવે તેમાં વાટેલી ગ્રીન પેસ્ટ ઉમેરી હલાવી ઢાંકી ને ૫ મિનિટ ઠવસ દેવું પછી તમે હળદર, ધાણાજીરું,ગરમ મસાલો,મીઠું ઉમેરી હલાવી જીરા વાળા બટાકા ઉમેરી ઢાંકી ૫ મિનિટ થવા દેવું.પછી ગેસ બંધ કરવો.
- 10
સરવિંગ બાઉલમાં કાઢી ઉપર ફ્રેશ ક્રીમ અને ચીલી ફ્લેક્સ થી ગાર્નિશ કરી ગરમ ગરમ રોટી,નાન કે પરાઠા સાથે સર્વ કરવું.તો તૈયાર કગે હરિયાળી આલુ.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
લીલી દ્રાક્ષ નું શરબત (શિકનજી)
#SM#sharbat and milkshake challenge#cookpadindia#cookpadgujarati#સીઝન#ફુદીના#લીલી દ્રાક્ષઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ ઈચ્છા થાય છે તો મેં લીલી દ્રાક્ષ નું શરબત કે shikanji બનાવ્યું. Alpa Pandya -
દાલ મખની (ઢાબા સ્ટાઇલ)
#WS3#Week3#Winter Special Challenge#Daal#Cookpadindia#Cookpadgujarati આ મૂળ પંજાબી ડીશ છે.તેમાં બટર,ઘી વધારે હોય છે તે રાઈસ કે બટર રોટી કે નાન સાથે ખવાય છે. Alpa Pandya -
શાહી પનીર
#EB#Week11#cookpadindia#cookpadgujarati નાના મોટા સૌ ને પનીર બહુ જ ભાવે અને એમાં શાહી પનીર તો ............ Alpa Pandya -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#CWM2#hathimasala#Dec#W3#MBR7#week7#WLD#khada masala#Punjabi#cookpadgujarati#cookpadindiaમેથી મટર મલાઈ સબ્જી ટેસ્ટ માં થોડી સ્વીટ હોય છે Alpa Pandya -
-
-
-
-
મિર્ચી વડા
#RC4#Week4#Greenreceipe#Cooksnap challenge#cookpad india#cookpadgujarati #Alooમિર્ચી વડા રાજસ્થાન ની સ્પેશ્યલિટી છે અને તેમાં પણ એકલિંગજી ના વડા તો અહાહા........ ટેસ્ટ સુપર વિચારી ને પણ મોઢા માં પાણી આવી જાય. Alpa Pandya -
-
અળવી ના પાન ના પાત્રા
#RB10#cooksnap theme#flour#અળવી ના પાન#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
બ્રોકલી લીલા વટાણા નું શાક (Broccoli Lila Vatana Shak Recipe In Gujarati)
#win#brocolli#green peas#green#cookpadgujarati#cookpadindiaશિયાળા માં બ્રોકલી સરસ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બને છે જેમ કે સૂપ, સૌતે વેજિટેબલ્સ,પાસ્તા માં નખાય છે પીઝા માં મેં તેમાં થી શાક બનાવ્યું. જે ટેસ્ટ માં બહુજ સરસ હતું. Alpa Pandya -
બ્રોકલી આલમન્ડ સૂપ
#MH#season#soup#Broccoli#cookpadindia#Cookpadgujarati શિયાળા માં બ્રોકલી સરસ મળે છે.બ્રોકલી માં થી ભરપૂર વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળે છે. આપણા શરીર માટે ખૂબ જ હેલ્થી છે.મેં તેમાંથી સૂપ બનાવ્યો છે. Alpa Pandya -
મકાઈ પનીર કેપ્સિકમ સબ્જી
Weekend આજે મેં આ સબ્જી રોટી સાથે બનાવી બધા ને ભાવે છે.અટયરે મકાઈ ની સીઝન છે એટલે ખાવાની ખૂબ મઝા આવે છે. Alpa Pandya -
-
-
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
-
-
-
ગુજરાતી ઊંધિયું (Gujarati Undhiyu Recipe In Gujarati)
#MBR5#Week 5#CWM1#Hathimasala#cookpadgujarati#cookpadindiaશિયાળો શરૂ થાય એટલે લીલા શાકભાજી ખાવા ની મઝા પડે છે.પાપડી,લીલી તુવેર, લીલા વટાણા,લીલું લસણ,લીલા આદું મરચાં, લીલા ધાણા સરસ મળે છે એટલે મેં ઊંધિયું બનાવ્યું. Alpa Pandya -
ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati)
#NRC#Feb#Win#green garlic#cheese#chili#cookpadgujarati#cookpadindiaચીઝ ચીલી ગાર્લીક નાન નાના મોટા સૌ ને બહુ ભાવે છે.મેં ઘઉં ના લોટ માં થી આ નાન બનાવ્યા.સરસ લાગ્યા અને તે સ્ટાર્ટર માં કે મેન ડીશ માં પણ ખવાય છે. Alpa Pandya -
-
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#BR#green bhaji#cookpadgujarati#cookpadindia#spinach શિયાળો આવે એટલે લીલી શાકભાજી ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે Alpa Pandya -
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક
#PG#cooksnapchallange#green receipe#season#winterspecial#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (3)