મિલેટ માલપુઆ વિથ રાગી રબડી

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar

મિલેટ માલપુઆ વિથ રાગી રબડી

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રબડી માટે
  2. 500 ગ્રામદૂધ,
  3. 1/2 વાટકીરાગી
  4. 3ખજૂર,
  5. 1 ચમચીબદામ ની કતરણ
  6. 1 ચમચીપીસ્તા ની કતરણ
  7. 4ઈલાયચી વાટેલી,
  8. 5/7તાંતણા કેસર
  9. 1 ચમચીસાકર
  10. માલપુઆ માટે
  11. 1 કપજુવાર નો લોટ
  12. 5ખજૂર
  13. 1કેળું
  14. 1 કપદૂધ
  15. 1 ચમચીવરિયાળી
  16. 1 ચમચીદહીં
  17. સેકવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રાગી ને 3 કલાક પલાળી ને દૂધ ગરમ મૂકી તેમાં રાગી ને ઉકાળી ને ચડવા દેવી,

  2. 2

    પછી તેમાં ખજૂર,અને ડ્રાયફ્રુટ કેસર ઈલાયચી ઉમેરી દો પછી 1 ચમચી સાકર ઉમેરી દો ઉકળી જાય એટલે તૈયાર.

  3. 3

    માલપુઆ..સૌ પ્રથમ કેળું,ખજૂર અને દુધ ને ક્રશ કરી લો અને તેને જુવાર ના લોટ માં ઉમેરી ને જરૂર પૂરતું દૂધ અને 1 ચમચી દહીં નાખી ખીરું તૈયાર કરી લો.

  4. 4
  5. 5

    પછી તેને નોનસ્ટિક પાન માં માલપુઆ ઘી મૂકી ને ઉતારી લો ઉપર રબડી સાથે સર્વ કરો.
    સર્વિંગ માટે 1 ઓરેન્જ નો રસ લઈ તેમાં2 ચમચી ખાંડ નાખી ને સિરપ બનાવી ને ઉપર સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes