પનીર ટિક્કા મસાલા વીથ રેડ ગ્રેવી ‌પ્રેમીક્સ

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

પનીર ટિક્કા મસાલા વીથ રેડ ગ્રેવી ‌પ્રેમીક્સ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૪ લોકો માટે
  1. ૨ નંગટામેટા
  2. ગ્રામપનીર ૨૫૦
  3. પ્રેમીક્સ માટે
  4. ગ્રામમેલન નો ભૂકો ૨૦
  5. ગ્રામકાજુ નો ભૂકો ૪૦
  6. ગ્રામમિલ્ક પાવડર ૬૦
  7. ૧ ચમચીતેલ
  8. ૧ ચમચીહળદર પાવડર
  9. ૧ ચમચીબૂરું ખાંડ
  10. ૧ ચમચીમરચું પાવડર
  11. ૨ ચમચીઓનીયન પાવડર
  12. ૧ ચમચીગાર્લિક પાવડર
  13. ૨ ચમચીમીઠું
  14. તેજ પત્તા
  15. મોટી એલચી
  16. ૩-૪ મરી
  17. ટોમેટો પાવડર
  18. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    મેલન ઓનીયન પાવડર ગાર્લિક પાવડર બુરું ખાંડ એક બાઉલમાં લો

  2. 2

    તેમાં ટોમેટો પાવડર મીઠું કાજુ પાવડર નાખી હલાવી લો

  3. 3

    ગરમ મસાલો નાખી મિક્સ કરી તેલ ગરમ કરી તેમાં મરી તેજ પત્તા નાખી આ મિશ્રણ માં નાખી હલાવી લો

  4. 4

    ટામેટા ને બાફીને ક્રશ કરી લો

  5. 5

    પ્રેમીક્સ માં ૨ કપ પાણી નાખી ટામેટા ની ગ્રેવી નાખી હલાવી લઈ પનીર નાખી હલાવી ૫-૭ મિનીટ થવા દો

  6. 6

    પરાઠા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes