લીચી લેમોનેડ

Tanvi Desai
Tanvi Desai @cook_9735664

ઉનાળા માટે ઉત્તમ પીણું

લીચી લેમોનેડ

ઉનાળા માટે ઉત્તમ પીણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ જણ માટે
  1. ૧૦-૧૫લીચી
  2. લીંબુ
  3. ૪ કપપાણી
  4. સ્વાદાનુસારખાંડ
  5. ના પત્તાથોડો ફુદીનો
  6. ચોરસ બટકા થોડો બરફ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    લીચી ને છોલી ને તેનો ગર કાઢી લો.

  2. 2

    તેમાં ખાંડ, લીંબુ નો રસ, ફુદીનો, બરફ ના ટૂકડા ને બધું બ્લેન્ડ કરી લો.

  3. 3

    ગરણી માં ગાળી લો

  4. 4

    તૈયાર છે લીચી લેમનેડ. તેને એક ગ્લાસ માં રેડી ને બરફ ના ટુકડા ઉપર નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanvi Desai
Tanvi Desai @cook_9735664
પર

ટિપ્પણીઓ

Similar Recipes