કલરફૂલ બ્રેડ

Jignesh Gadhiya
Jignesh Gadhiya @cook_15783421
Mumbai

colorful Bread with natural colors

કલરફૂલ બ્રેડ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

colorful Bread with natural colors

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

making 1hours + 4hours proofing + 35/40min baking
serves 4 food lovers
  1. મેંદો 500+150gm
  2. બટર 75gm
  3. oilv oil 75gm
  4. 3 tspmilk પાવટર
  5. 1 tspDry ઇસટ
  6. 2 tspસાકર
  7. મીઢું સવાદ અનુસાર
  8. 3 tsp(સૂરજમૂખી ના બી,મગજતરી ના બી,સફેદ તલ,ભોપટા ના બી,ચીયા સીટસ)અા બઘા મિકસ
  9. પાણી
  10. 💐નૈચરલ કલર બનાવવા માટે:
  11. 2 ચમચીલીલા કલર માટે પાલક નો રસ
  12. 2 ચમચીગુલાબી કલર માટે બીટ નો રસ
  13. 2 ચમચીકૈસરી કલર માટે ગાજર નો રસ
  14. 2 ચમચીપરપલ કલર માટે રેટ કોબી નો રસ
  15. પીળા કલર માટે હળદર પા ચમચી હળદર
  16. વાદળી કલર માટે પરપલ કલર મા પા ચમચી બેકીંગ સોટા (જયારે વાપરવો હોય તયારે જ બનાવો પછી કલર બદલી જાસે)
  17. રીત : સો પર્થમ એક ચમચી મેંદામા 6 ચમચી પાણી નાખી સલરી બનાવી ગેસ પર ઘટ થાય તયા સુધી ગરમ કરવું.પછી તે મિશરણ ને ઢંડુ કરવા બાજુ મા મૂકી દેવું
  18. 💐ઇસટ અને સાકર લઇ ને તેમા 100ml ઉફાળુ પાણી નાખવા નું, અને તેને ઢાંકી ને ગરમ જગયા પર મૂકી દેવું. એકટીવેટ કરવા માટે
  19. 💐નૈચરલ કલર બનાવવા માટે:
  20. લીલો કલર માટે પાલક ને કાપી ને તેમા થોડું પાણી નાખી ને તેને મિકસર ના મદદ થી પીસી લેવું. અને ગરની ની મદદ થી રંગ વાટુ પાણી અલગ કરી લેવું.તૈયાર છે લીલો કલર
  21. ગુલાબી કલર માટે બીટ ને કાપી ને તેમા થોડું પાણી નાખી ને 2 મિનીટ માટે ગરમ કરવું. પછી તેને મિકસર ના મદદ થી પીસી લેવું. અને ગરની ની મદદ થી રંગ વાટુ પાણી અલગ કરી લેવું.તૈયાર છે ગુલાબી કલર
  22. કૈસરી કલર માટે ગાજર ને કાપી ને તેમા થોડું પાણી નાખી તેને મિકસર ના મદદ થી પીસી લેવું. અને ગરની ની મદદ થી રંગ વાટુ પાણી અલગ કરી લેવું.તૈયાર છે કૈસરી કલર
  23. પરપલ કલર માટે રેટ કોબી ને કાપી ને તેમા થોડું પાણી નાખી તેને મિકસર ના મદદ થી પીસી લેવું. અને ગરની ની મદદ થી રંગ વાટુ પાણી અલગ કરી લેવું.તૈયાર છે પરપલ કલર
  24. પીળા કલર માટે પા ચમચી હળદર નાખવાની
  25. વાદળી કલર માટે પરપલ કલર મા પા ચમચી બેકીંગ સોટા (જયારે વાપરવો હોય તયારે જ બનાવો પછી કલર બદલી જાસે)
  26. 💐પછી મેંદાની સલરી જે અાપટે પેલા બનાવતી તેને પણ 7 ભાગ મા વેચી દેવા નુ લોટ ના ઉપર જે અાપણે બનાવયો તે
  27. 💐પછી બધા ભાગ મા અડધી ચમચી તેલ નાખવું
  28. પછીએક ભાગ મા એક કલર નો રસ નાખી ને લોટ બાંધી લેવો, લોટ રોટલી ના લોટ કરતા થોડો નરમ બાંધવો
  29. પછી લોટ નો સરસ તીરાટ વગર નો લૂવો કરી લેવો અને તેને તેલ લગાવેલા વાસણ મા મૂકી ને કોઇ ગરમ જગયા એ મૂકી દેવા નો(બંધ ઓવન મા પણ મૂકી સકો).અા પોસેસ ને ફસટ પરૂફીંગ કહેવાય
  30. 💐અાજ રીતે બાકી ના 6 ભાગ માટે પણ રીપીટ કરવા નું
  31. 💐છેલલું કલર વગર ના મા 2 ચમચી પાણી નાખવાનું
  32. 💐બધાજ લોટ ડબલ સાયજ ના થઇ જાય તયાસુધી પરૂફીંગ માટે રેવા દેવા નુ
  33. 💐પછી અલગ અલગ વારા ફરતી પલેટફોમ પર કાઢીને તેમા 1 ચમચી બટર લઇને ખૂબજ મસટવુ, જરૂર પટે તો મેંદાનો સૂકો લોટ લઇ શકો
  34. પછી દરેકને બ્રેડ ટીન ના બોટમ ના માપ પ્રમાણે વળી લેવું લાઇટ ડારક લાઇટ ડારક કલર પ્રમાણે ઉપરા ઉપર મૂકવું
  35. મૂકતા પેલાજો કોરો લોટ લીધો હોય તો તે લૂછી નાખવો
  36. 💐છેલલે સફેદ લોટનુ કવર કરવુ ફોટા મા દેખાટયા મૂજબ
  37. સેપ દઇને તેલ લગાવેલા બ્રેડ મોલટ મા મુકી દેવું, ઉપર થી થોઢુ પાણી સરપીંકલ કરવુ
  38. પછી તેને પણ કોઇ ગરમ જગયા એ સેકેંડ પરૂફીંગ માટે મુકી દેવા નું. 2 કલાક માટે
  39. 💐ગરમ જગયા માટે ઓવન પ્રરી હીટ કરી પછી બંધ કરી ને 2મિનીટ પછી ઓવન મા મુકી સકો.(પરૂફીંગ નુ પ્રરિણામ સારુ અાવસે)
  40. 💐તમારા ટેસટ પ્રમાણે સેકેંડ પરૂફીંગ પેલા જે ટેસટ નાખવો હોય તે નાખી શકો છો
  41. પ્રરી હીટ ઓવન કરવા નુ 200°c પર 5 મિનીટ માટે
  42. જયા સૂધી ઉપર નો ભાગ ગોલડન બ્રરાઉન જેવો ના થાય તયા સુધી
  43. 💐પછીબ્રેટ ને કપડા થી ઢાંકીને અેકદમ ઢંડુ થાય તયાર પછી કટ કરવું. અા ના થી બ્રેડ સોફટ રેસે

રાંધવાની સૂચનાઓ

making 1hours + 4hours proofing + 35/40min baking
  1. 1

    Preparation and 1st proofing

  2. 2

    Shaping, 2nd proofing and baking

  3. 3

    Cutting and serving

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jignesh Gadhiya
Jignesh Gadhiya @cook_15783421
પર
Mumbai
I love cooking and feeding people...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes