બટેકા પૌવાં.

Shital Galiya @cook_15826293
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને પાણી થી સારી રીતે ધોઈ લો...થોડી વાર પલાળી ને કાણા વાળા બાઊલ મા લઈ પાણી નિતારી લો...!! બટેકું, ટામૅટુ, મરચુ ઝીણુ સમારી લો...કાજુના કટકા કરી લો...!!
- 2
એક કડાઈ મા તેલ મુંકી રાઈ, તલ, હિંગ, લીમડા થી વઘાર કરી બટેકું સાતળો...બટેકું ચડી જાય પછી ટામૅટુ, લીલાં મરચાં, કાજુ, કિસમિસ, સિન્ગ્દાણા સરસ સાતળિ લો...!! પછી તેમાં મીઠું, હલદર, ખાંડ ઉમેરી પલાળૅલાં પૌવા મિક્સ કરી સરસ હલાવી લો... કોથમીર અને લિંબૂ નીચોવો...!!
- 3
પૌવા ને પ્લેટ મા લઈ ઉપર થી દાંડમ, સેવ, ડુંગળી, કોથમીર, ભભરાવી ને ગરમા ગરમ ડિલિસિયસ & હેલ્થી બટેકા પૌવાં ચા/કોફી/જ્યુસ સાથે એન્જોય કરો!!😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાદશાહી મસાલા ખિચડી
મમ્મી ના હાથ ની બાદશાહી મસાલા ખિચડી અને ઠન્ડી ઠન્ડી છાસ....જાણૅ અદભુત સ્વાદ નો સંગમ😍😊😋!!! Shital Galiya -
-
-
-
ચોળી બટેકા નું ટેસ્ટી શાક
#સ્પાઇસી /તીખી રેસીપી #વીક મીલ ૧ઘર મા બધા ને ભાવતુ અગાળા ચાટી જવા નું મન થાય એવું ચોળી બટેકા નું શાક. Heena Bhalara -
-
-
-
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું Marthak Jolly -
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
-
-
-
-
-
-
બટાકા પૌઆ
#મોમ સ્ટાઇલ પૌઆઆમ તો બટાકા પૌવા ઘરે ઘરે જ બનતા જ હોય છે. મોટેભાગે નાસ્તામાં બટાકા પૌવા બનતા જ હોય છે અને મહેમાન આવે તો પણ નાસ્તામાં બટાકા પૌવા જ બનાવવામાં આવે છે. છ્તા નાના મોટા સૌને ઇનો ટેસ્ટ પસંદ આવે ને વારંવાર બનાવવાનું મન થાય એવા સ્વાદિષ્ટ પૌવા આજે બનાવો. Rekha Rathod -
ઇન્દોરી પૌંવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5ઇન્દોરી પૌંવા એ ઇન્દોર ની પ્રખ્યાત રેસીપી છે. ગરમ અને સ્વાદિષ્ટ પૌંવા ખૂબ સરસ લાગે છે. Jyoti Joshi -
-
ખીચડી હાંડવો (khichdi handvo recipe in gujarati)
#સ્નેકસ.આ નાસ્તો મારો ઇનોવેટિવ છે.સાંજૅ વઘારેલી ખિચડી બનાવી હતી ઍ થોડી વધી હતી તો મૅ એનો ઉપયોગ કરી ને થોડા મસાલા,દૂધી અને રવો,ચણાનો લોટ ઉમેરીને બનાવ્યો છે.પણ ખુબજ ટેસ્ટી બન્યો છે તમે પણટ્રાય કરજો.બીજી વાર તમે જાણી જોઇને ખિચડી વધારે બનાવીને આ ડિશ બનાવસો. Manisha Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7993508
ટિપ્પણીઓ (2)