ઇન્સ્ટંટ મમરા ભેળ 😋😋😋

Shital Galiya
Shital Galiya @cook_15826293
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 servings
  1. 1બાઊલ વઘારેલાં મમરા
  2. 1કપ ચવાણું
  3. 1કપ ઝીણી સેવ
  4. 1ડુંગળી જીણી સમારેલી
  5. 2ટામેટા જીણા સમારેલા
  6. લસણ ની લાલ ચટની
  7. ગોળ નું પાણી/ મીઠી ચટણી
  8. ચાટ મસાલો
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ડુંગળી, ટમેટા અને કોથમીર સમારી લસણ ની લાલ ચટણી અને ગોળ નું પાણી કે મીઠી ચટણી રેડી કરો...

  2. 2

    એક મોટા વાસણ માં મમરા અને ચવાણું મિક્સ કરો...પછી ડુંગળી, ટમેટાં મિક્સ કરો...

  3. 3

    હવે તીખી અને મીઠી ચટણી મિક્સ કરી સરસ હલાવી પ્લેટ મા લઈ લો...ઉપર થી સેવ અને કોથમીર ભભરાવીને સર્વ કરો...મોઢાં મા પાણી લાવી દે એવી તરત જ બની જાય એવી ડિલિસિયસ ડિશ...મમરા ની ચટપટી ભેળ...😋😋😋!!!

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Shital Galiya
Shital Galiya @cook_15826293
પર

Similar Recipes