રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 કપપૌંઆ
  2. 1 ચમચીજીરૂ
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1 ચમચીસાજી ના ફુલ
  5. 2 કપપાણી
  6. 1 ચમચીતેલ
  7. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પૌંવા ને મીકસર માં પીસી લો. લોટ જેવુ પીસી લો.

  2. 2

    એક કઢાઈ માં 2 કપ પાણી લઈ ને ઉકાળી લો. તેમાં જીરૂ,લાલ મરચું,મીઠું,સાજી ના ફુલ ઉમેરીને ઉકાળી લો.

  3. 3

    તે પાણી ઉકાળી જાય એટલે તેમાં પૌંવા નો લોટ ઉમેરીને બરાબર મીકસ કરી લો. તેને ઢાંકી ને 5 મીનીટ થવા દો.

  4. 4

    5મીનીટ બાદ ખીચુ તૈયાર છે. ખીચુ ને તેલ અને મેથીયા ના મસાલા સાથે સવેઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priya Jardosh Darji
Priya Jardosh Darji @cook_16979345
પર

ટિપ્પણીઓ

Similar Recipes