ભાવનગરી ગાંઠિયા

Ankita Khokhariya Virani @cook_17409283
નાના પણ ખાય ને વડીલો પણ હોંશે હોંશે ખાય..આપણે ગુજરાતી અને ગાંઠિયા એક બીજા નાં પર્યાય
#ગુજરાતી
ભાવનગરી ગાંઠિયા
નાના પણ ખાય ને વડીલો પણ હોંશે હોંશે ખાય..આપણે ગુજરાતી અને ગાંઠિયા એક બીજા નાં પર્યાય
#ગુજરાતી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ પાણી મિક્ષ કરી..બેસન ઉમેરો.. પછી મીઠુ અજમા..સોડા ઉમેરી સોફટ કણક બનાવો..
- 2
કણક ને સેવ નાં સાચાં મા ભરી..ગરમ તેલ ગાંઠિયા તળી લો..અને ગરમાગરમ અથવા નાસ્તા મા ખાય શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તીખા ગાંઠિયા(Ghanthiya recipe in Gujarati)
#GA4#Week12#રેસિપી2 #બેસનગુજરાતી માં ગાંઠિયા પ્રખ્યાત નાસ્તો છે ઘણા બધા અલગ પ્રકાર ના ગાંઠિયા બને છે જેમાના એક છે તીખા ગાંઠિયા જે લાંબો સમય સ્ટોર કરી ને પણ રાખી શકાય છે Bhavini Kotak -
ભાવનગરી ગાંઠિયા (bhavanagari gathiya recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોરનાના બાળકો થી લઈ ને બધા ને ભાવે તેવાં સોફ્ટ અને ટેસ્ટી ગાંઠિયા હવે ઘરે બનાવવા માટે હું રેસીપી પોસ્ટ શેર કરું છું.આ ગાંઠિયા નો ઉપયોગ તમે શાક બનાવવા, સ્ટફીંગ તરીકે તેમજ નાસ્તા મા ઉપયોગ માં લઈ શકો છો.ભાવનગર થી આ ગાંઠિયા પ્રખ્યાત થયા એટલે ભાવનગરી ગાંઠિયા કહેવાય છે.જેમના દાંત કડક વસ્તુ ખાઈ નહીં શકતા એ લોકો પણ મોજથી ખાઈ શકસે.તો ઓછા સમય મા બનતી આ વાનગી બનાવો અને ખવડાવો 😋 😋. Avnee Sanchania -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#MAઆજ હું મારા મમ્મી પાસે થી સીખેલી રેસિપી લઈને આવીઆ છું ધણાં સમય પછી આ મારી રેસિપી હવે એકદમ સરસ બનવા લાગી એકદમ મારા મમ્મી જેમ બનાવતા ને એમ જ હવે હું મારા સન માટે બનાવું છું એને પણ આ ગાંઠિયા ખુબ જ ભાવે છે મા વિશે કહીં એટલું ઓછું છે મા એટલે ભગવાન નું બીજું સ્વરૂપ દુનિયા માં ભગવાન પછી બીજા કોઈ નો વિશ્વાસ કરવા જેવું કોઈ હોય તો એ માં છે મા અભણ હોય કે ભણેલી એ ક્યારેય પોતાના સંતાનોનુ ખરાબ નહીં ઇચ્છે"મા તે મા બીજા બધા વગડાના વા" Tasty Food With Bhavisha -
તીખા ભાવનગરી ગાંઠિયા (Tikha Bhavnagri Ganthiya Recipe In Gujarati)
#KS3ગાંઠિયા નાના મોટા સૌ ને ભાવે Richa Shahpatel -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ઘર ના નાસ્તા..દરેક ગુજરાતી ના ઘરે સેવ મમરાગાંઠિયા, ફુલ્લી ગાંઠિયા હોય જ.આજે મે ભાવનગરી સોફ્ટ ગાંઠિયા બનાવ્યા છે. Sangita Vyas -
ભાવનગરી ગાંઠિયા
ભાવનગરી ગાંઠીયાસામગ્રી:૨ કપ બેસન૧/૨ કપ તેલ૧/૨ કપ પાણી૧ ચમચી અજમો૧/૨ ચમચી પાપડીયો ખારો ચપટી હિંગસ્વાદ અનુસાર મીઠુંતેલરીત:સૌપ્રથમ એક બાઉલમાં અડધો કપ પાણી, અડધો કપ તેલ, મીઠું, પાપડીયો ખારો નાખીને મિક્સ કરવાનું. હવે એક બાઉલમાં બેસન લેવાનું અને તેમાં અજમો અને હિંગ નાંખવી. હવે તૈયાર કરેલું મિક્સર આમાં ઉમેરતા જવાનું અને કઠણ લોટ બાંધવો. હવે તૈયાર કરેલા લોટને બે ભાગ કરવા હવે એક ભાગમાં પાણી ઉંમરતા જવાનું અને ઢીલો લોટ કરતો જવાનો. હવે મધ્યમ આંચ પર તેલ ગરમ મૂકવાનું અને જારા વડે ગાંઠિયા પાડવા. હવે ગાંઠિયા તરાઈ જાય તેને લીલા મરચા સાથે સર્વ કરવુ. Nayna Nayak -
ફાફડા-ગાંઠિયા
#ઇબુક#Day7દશેરા નિમિત્તે તમે પણ બનાવો ફાફડા-ગાંઠિયા કે જે એકદમ સરળતાથી બની જાય છે અને બજારમાં મળે છે એવા જ બને છે.ફાફડા ગાંઠીયા બનાવવાની આ સરળ દર્શાવી છે. Mita Mer -
ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati)
#goldenapron3#week18#બેસનઆ ગાંઠિયા તીખા ગાંઠિયા કરતા પાતળા અને સેવ કરતા જાડા હોય છે ચા સાથે નાસ્તા માં ખુબ જ મજા આવે છે. ટેસ્ટ માં તીખા અને ચટપટા હોય છે. એક વાર જરૂર ટ્રાય કરજો બાળકો ને ખુબ ભાવશે. Ushma Malkan -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ગાંઠિયા ગુજરાતી લોકો નો સવારનો નાસ્તો...આજે મેં સોફ્ટ ને ખાવામાં ટેસ્ટી ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Harsha Gohil -
-
તીખા ગાંઠિયા
#મઘરતીખા ગાંઠિયા.. એક સૂકા નાસ્તો.ચણા ના લોટ માંથી બનતી એક ગુજરાતી વાનગી.ગાંઠિયા નો ઝારા પર તીખા ગાંઠિયા બનાવવાની રીત, મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવું છું. Jasmin Motta _ #BeingMotta -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4અમારે આ ગાંઠિયા રોજ થતાં હોય કેમ કે અમે ગાંઠિયા નું શાક પણ આનું j બનાવીએ તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ભાવનગરી ગાંઠિયા
#કાંદાલસણઅત્યારે લોકડાઉંન ના સમય મા આ ગાંઠિયા ઘરે બનાવી શકાય બારે કાય પણ ફરસાણ મળવું શક્ય નથી ત્યારે આ ભાવનગરી ગાંઠિયા કંદોય જેવા જ બને છે. Varsha Karia I M Crazy About Cooking -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ગાંઠિયા ..ગાંઠિયા અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીંયા મેં ભાવનગર ના સ્પેશ્યલ ગાંઠિયા બનાવ્યા છે...જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને છે..જે મોટી ઉંમર ની વ્યક્તિ પણ ખાઈ શકે છે..... Ankita Solanki -
*વણેલા મેથીવાળા ગાંઠિયા*
ગાંઠિયા એ ગુજરાતીના ખૂબ પૃિયછે.અનેદરેક ગુજરાતી ના ઘેર બને છે.#ગુજરાતી Rajni Sanghavi -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4બધા ગુજરાતી ના પ્રિય અને મારા પણ પ્રિય આ ભાવનગરી ગાંઠિયા ટેસ્ટ માં એકદમ ક્રિસ્પી છે.મેં રીત માં બતાવ્યા મુજબ અમુક ટિપ્સ ને ફોલ્લો કરશો તો ફરસાણ ની દુકાન જેવા જ બનશે. Arpita Shah -
*ફાફડા (લાંબા ગાંઠિયા)
ગાંઠિયા ગુજરાતી ની ઓળખ છે.બહુજ ભાવતી અને મન પડે ત્યારે ખવાતી વાનગી છે.#ઝટપટ# Rajni Sanghavi -
વણેલા ગાંઠિયા
#કાંદાલસણ#બેસન#બ્રેકફાસ્ટહેલો ફ્રેન્ડ્સ , આપણા ગુજરાતીઓ નો સન્ડે સ્પેશિયલ નાસ્તો એટલે વણેલા ગાંઠીયા...તો ચાલો આજે મેં વણેલા ગાંઠિયા ની રેસીપી પોસ્ટ કરી છે. Kruti's kitchen -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગાંઠિયા સૌ ને ભાવતા. ચા જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. મરચા ને ચટણી જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. Richa Shahpatel -
ફાફડા ગાંઠિયા
🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹#ઇબુક#Day9 Dhara Kiran Joshi -
ભાવનગરી ગાંઠીયા (bhavngri gathiya recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ સાતમ આવે અને આપણા ગુજરાતી ઘરો માં ગાઠીયા ન બને એવુ તો બને જ નહીં,કેમ બરાબર ને...😊😊તો આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું..... Yamuna H Javani -
ગુજરાતી ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
# ચંપાકલી ગાંઠિયાગુજરાતી લોકો ગાંઠિયા ના ખુબ શોખીન હોય છે મારા ઘર માં પણ ગાંઠિયા બધા ના ખુબ જ ફેવરીટ છે દર અઠવાડિયે એક વખત ગાંઠિયા બને છે દર વખતે જુદા - જુદા ગાંઠિયા બનાવુ છુ તો હુ ચંપાકલી ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagri Gathiya recipe in Gujarati)
#સાતમગાઠીયા તો દરેક ગુજરાતીના ઘરમાં હોયજ.. બહારના ગાઠીયા માં સોડા ઉમેરીને બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે બહુ સારા નહિ. આજ મેં સોડા વગરજ એકદમ સોફ્ટ ગાઠિયા બનાવ્યા છે. Avanee Mashru -
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
ગુજરાતી ઑ ની સવાર તેમાં પણ રવિવાર ગાંઠિયા જલેબી થી થાય છે.સાથે ચા તેમાં પણ ચોમાસા માં તો સોના માં સુગંધ મળી જાય.ગરમ ગરમ ગાંઠીયા મળી જાય તો. Anupama Mahesh -
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#MA(ચંપાકલી ગાંઠિયા) આમ તો કોઈ પણ દિકરી તેની મમ્મી પાસે થી જ રસોઈ બનાવતાં શીખે અને રસોઈ ની સાથે સાથે જીવનની દરેક સમસ્યાઓ સાથે કઈ રીતે સમાધાન કરી જીવન જીવતાં પણ શીખવે. હું પણ મારી મમ્મી પાસે થી જ બધું શીખી છું , મારી મમ્મી આ રીતે જ ગાંઠિયા બનાવે છે અને તે બહુ જ સરસ બને છે. 🌹🌹🌹 Happy mother's day to all mothers of the world 🌹🌹🌹 Kajal Sodha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9841937
ટિપ્પણીઓ