રાંધવાની સૂચનાઓ
- 1
રીત
સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ ગરમ કરો.
તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હીંગ હળદર નાખીને હલાવો પછી વટાણા નાખો. તેમાં અડધો કપ પાણી નાખી ત્રણ થી ચાર મિનિટ થવા દો. આ થાય ત્યાં સુધી તુરીયાને મીડિયમ સાઇઝના સુધારી લો. હવે ઢાંકણ ખોલી તુરીયા નાખી દો. જરૂર પડે તો થોડું પાણી નાંખો. મિક્સર ના જારમા ટોપરુ લીલા મરચાં કોથમીર નાખીને એની પેસ્ટ બનાવો. ઢાંકણ ખોલીને તેમાં પેસ્ટ અને પાત્રના પીસ કરીને નાખો, સાથે સાથે ગરમ મસાલો, ધાણાજીરું, ખાંડ, આમચુર પાવડર નાખી થોડું પાણી નાખીને બે-ત્રણ મિનિટ થવા દો. તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week6#turiya#weekendchef ગુજરાતી જમણવાર તુરીયા પાત્રા નું શાક જોવા મળતું હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
તુરીયા ડબકા નું શાક (Turiya Dabka Shak Recipe In Gujarati)
#SRJ#SD# તુરીયા નું શાકગરમીની સિઝનમાં પાનીવાલા શાક શરીર ખુબ જ રાહત આપે છે .જેમકે દુધી છે. તુરીયા છે. ગલકા છે. મેં આજે તુરિયા મા ચણાના લોટના ડબકા નાખીને બનાવેલું છે. Jyoti Shah -
😋 તુરીયા ની છાલનું શાક 😋
#શાક🌷 ચોમાસામાં તુરીયા (ગીસોડા) ને શાક નો રાજા કેહવાય છે.. તેનું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.. આજે મેં તેની છાલ નું શાક બનાવ્યું છે.. તમે પણ આ શાક બનાવજો..સ્વાદિષ્ટ લાગશે..🙏 Krupali Kharchariya -
-
તુરીયા પાત્રા
જુલાઈ સપર રેસિપી#JSR : તુરીયા પાત્રાતુરીયા ના શાક માં ઘણા બધા વેરિએશન કરી શકાય છે. તો તેમાં નું એક મેં આજે તુરિયા પાત્રા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
કોબીજ લીલવા નું શાક (Cabbage lilva nu shaak recipe in Gujarati)(J
#CB7#week7#cabbage#કોબીજનુશાક#લીલવા#CookpadIndia#COOKPADGUJRATI શિયાળાની ઋતુ દરમ્યાન મળતી કોબી સ્વાદમાં એકદમ મીઠી લાગે છે. અને તેમાંથી શાક ફટાફટ બની પણ જાય છે. અહીં મેં કોબીજની સાથે તુવેરના દાણા એટલે કે લીલવા નો ઉપયોગ કરીને શાક બનાવ્યું છે. કોબીજ અને લીલવા નાં કોમ્બિનેશન નુ શાક ખુબ જ સરસ લાગે છે. જેને પૂરી, કઢી, ભાત તથા ફરસાણ સાથે સર્વ કરે છે. Shweta Shah -
-
તુરીયા નું શાક
તુરીયા નું શાક સાથે મસાલા વાળો રોટલો સાથે ખાવા ની બહું જ ભાવે છે ..સેવ તુરીયા શાક સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તુરીયા શાક ને ગીસોડા કેવા માં આવે છે તુરીયા ના બે પ્રકાર છે કઙવા તુરીયા અને મીઠા તુરીયા કહેવામાં આવે છે તુરીયા મા થી વિટામિન ઈ મળે ફુલ બીજ મુળીયા હરસ મસા દવા માટે ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે .. પારૂલ મોઢા -
-
તુરીયા માં પાતરા.(turiya patara in Gujarati.)
#મોમ. આ તુરીયા પાતરા મારી મમ્મી ખૂબ સરસ બનાવે છે. મને ખૂબ જ ભાવે છે. આજે મે બનાવ્યા છે. આમ આ રેસિપી ગુજરાતી લગ્ન પ્રસંગ માં ખાસ બને છે . ખૂબ સરસ ટ્રેડિશનલ ડીશ છે તમે પણ એક વાર જરૂર બનાવજો. Manisha Desai -
-
તુરીયા વટાણા નું શાક (Turiya vatana Sabji recipe in Gujarati)
#EB#Fam#week6 ગુજરાતી લોકોના ઘરમાં તુરીયા નું શાક વારંવાર બનતું હોય છે. તેમાં પણ જ્યારે તુરીયા ની સિઝન હોય ત્યારે તો આ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે તુરીયામાં લીલા વટાણા ઉમેરીને તુરીયા વટાણાનું શાક બનાવ્યું છે. વટાણા ની જગ્યાએ બટેટા, ટમેટા એ બીજા કોઈ શાકભાજી ઉમેરીને પણ તુરીયા નું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય. Asmita Rupani -
-
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
સ્ટફ્ રવા રોલ
# ભરેલી# આજે મેં પહેલીવાર સ્ટફ રવા રોલ બનાવ્યા છે.જે હેલ્ધી અને બાળકોને પણ ભાવે એવા છે. Sonal Lal -
રસાદાર સૂકી ચોળી નું શાક (Dry choli carry recipe in Gujarati) (Jain)
#TT1#cholinushak#Jain#paryushan#nogreenry#CookpadIndia#COOKPADGUJRATI સૂકી ચોળી ને આપણે કઠોળમાં ગણીએ છીએ ચોળી શુકનવંતુ શાક કહેવાય છે. સામાન્ય રીતે ધનતેરસ અને બેસતા વર્ષે લગભગ બધા ગુજરાતી ઘરમાં તે બનતું જ હોય છે. અહીં મેં સૂકી ચોળી એટલે કે લાલ ચોળા માંથી શાક તૈયાર કરેલ છે. જે ખટાશ ગળપણ વાળું અને રસાદાર બનાવેલ છે. જેમાં મેં કોઈપણ પ્રકારની લીલોતરીનો ઉપયોગ કરેલ નથી આથી જૈન તિથિ પર્વ અને પર્યુષણમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
-
-
સ્વાદિષ્ટ તુરીયા પાત્રા નું શાક (Swadist Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#Post10# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujaratiચોમાસામાં સાથે લસણની પેસ્ટ સાથે તુરીયા પાત્રા નુ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આરોગ્ય માટે પણ ઉપકારક છે Ramaben Joshi -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
તુરીયા ની છાલ નો સંભારો
તુરીયા ની છાલ ફેકી ન દેતા તેમાંથી સરસ એવો સંભારો બને છે. તુરીયા ફ્રેશ હોવા જરૂરી છે, તો જ સંભારો સરસ બનશે. મને તો બહુ જ ભાવે હો.... Sonal Karia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9857710
ટિપ્પણીઓ