એગલેસ બ્રાઉની ઈન અ મગ

Kalpa Kapil Nanda
Kalpa Kapil Nanda @cook_17752676

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ ટેબલસ્પુન મેંદો
  2. ૧ ચપટી બેકીંગ પાવડર
  3. ૧ ચપટી બેકીંગ સોડા
  4. ૨ અખરોટ બારીક સમારેલા
  5. ૨ ટીસ્પુન કોકો પાવડર/કોફી
  6. ૩ ટેબલસ્પુન મિલ્કમૈડ
  7. ૨ ટેબલસ્પુન દુધ
  8. ૨ ટેબલસ્પુન બટર
  9. ડેકોરેશન માટે ચોકલેટ સીરપ તથા વેનીલા આઈસક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કોફી મગ માં દુધ, બટર, કોકો પાવડર/કોફી અને મિલ્કમૈડ નાંખી, કાંટા ચમચી વડે મીક્સ કરો।

  2. 2

    હવે તેમાં મેંદો, બેકીંગ પાવડર અને બેકીંગ સોડા નાંખી ગાંઠા ના રહી જાય તેવી રીતે મીક્સ કરો।

  3. 3

    આ મિશ્રણ ની અંદર અખરોટ ના ટુકડા નાંખી ફરી મીક્સ કરો।

  4. 4

    તમારું મિશ્રણ તૈયાર છે, હવે તેને માઈક્રોવેવ માં ફુલ ટેમ્પરેચર પર ૨ મિનીટ માટે મૂકો।

  5. 5

    તમારી ગરમા ગરમ બ્રાઉની તૈયાર છે। તેના ઉપર વેનીલા આઈસક્રીમ અને ચોકલેટ સોસ નાંખી સર્વ કરો।

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpa Kapil Nanda
Kalpa Kapil Nanda @cook_17752676
પર

Similar Recipes